________________
अव्य शा. હાટકપાટ (સોનાના સિંહાસને) રૂપાળાં છે તેમજ મનને હરણ કરે એવી મહિષી (રાજરાણું–બેગમ) જ્યાં જોઉં છું. શેર (सिड) मने ॥ (हाथी )२ साथे सायवी राणे छ मे पातयाई (पृथ्वीपति ). मामा ५९ डाटपाट, महिषी, शेर, 11, ने બદલે તેના પર્યાય શબ્દ મૂકીએ તે ઈષ્ટ અર્થની હાનિ થાય છે માટે શબ્દશક્તિ અને શાહ તેમજ પાતશાહની ઉપમાનેપમેય અલંકારથી અલંકાર વિનિ.
अर्थशक्ति. જ્યાં પર્યાય શબ્દ દાખલ કર્યા છતાં ઈષ્ટ અર્થની હાનિ ન थाय थे अर्थशक्ति.
અર્થશક્તિથી બાર પ્રકારના ધ્વનિ પ્રગટ થાય છે. १ स्वतः संभवीवस्तुथी वस्तु ध्वनि. २. स्वतः संभवीवस्तुथी अलंकार ध्वनि. ३ स्वनः संभवी अलंकारथी वस्तु ध्वनि. ४ स्वतः संभवी अलंकारथी अलंकार ध्वनि. ५ कविप्रौढीक्तिसिद्ध वस्तुथी वस्तु ध्वनि. ६ कविौटॉक्तिसिद्ध वस्तुथी अलंकार ध्वनि. ७ कविप्रौढोक्तिसिद्ध अलंकारथी वस्तु ध्वनि. ८ कविप्रौढोक्तिसिद्ध अलंकारथी अलंकार ध्वनि, ९ कविनिबद्धवक्तानी प्रौढोक्तियुक्त वस्तुथी वस्तु ध्वनि. १० कविनिबद्धवक्तानी पौढोक्तियुक्त वस्तुथी अलंकार ध्वनि. ११ कविनिबद्धवक्तानी प्रौढोक्तियुक्त अलंकारथी वस्तु ध्वनि. १२ कविनिबद्धधक्तानी प्रौढोक्ति अलंकारथी अलंकार ध्वनि.
स्वतः संभवी. જ્યાં જગત પ્રસિદ્ધ અર્થથી ઉંચિત ચંખ્યાર્થી પ્રગટ થાય એ स्वतः संभवी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com