________________
૧૧
વ્યાસ.
યથા
અહિ' સખીયા નિરખે છે, જુઆ આમથી આવે અલિરામ; શું હરિ જોઇ લલચા, જાઉંછું. હું' તા સુને ધામ. આમાં સ ંકેત વ્યક્ત થતુ નથી, “સુને ધામ ” એટલે પેાતાનુ રઢું ઘર કે નાયકાનું ઘર કે નિકુંજભુવન આમાં એકેને ખુલાસા થતા નથી માટે મંત્રિ.
तुल्य प्राधान्य.
જ્યાં વાચ્ય અને વ્યંગ્ય સરખાં પ્રકટ થાય તે તુલ્ય માયાન્ય.
યથા
ઠીક કર્યું ઠકરાણી, વિના વિલંબે પતિ મનાવી લીધા; તારા કલહ સદાના, સખ્ત ! તેં સપત્નિને અરપણ કીધે. આમાં વાચ્ય અને વ્યંગ્ય ખન્ને સરખાં છે તેથી તુલ્ય માત્રાન. वाच्य सिध्यंग.
જ્યાં અર્થસિદ્ધિમાં ધ્વનિ અંગ અને તે વાાજ્ય શિષ્યન
ચા
કરે પ્રકાશિત સહુ દિશિ, જાહિર જબરી જાગી જ્યોતિ અતિ; વૈરી વંશપર તારા, છે પ્રતાપ નિત્ય દાવાગ્નિ નૃપતિ.
આમાં વંશ શબ્દ અનેકા છે. વાંસ અને સતાનને વશ કહે ગ્ય, શબ્દથી પ્રતાપમાં દાવાગ્નિપણ સ્થાપન કર્યું. તેથી વાચ્ચ. માંહી અસિદ્ધિમાટે વ્યંગ્ય વંશ અંગ (સાધક) થયા તેથી वाच्य सिध्यग.
છે તેથી
अस्फुट.
જ્યાં વ્યંગ્યને કવિ ઘણી મહેનતે સમજી શકે અગર બતાવ્યા વિના ન સમજી શકે તે વટ.
મથા
ડર દુરજન ગુરૂજનના, જ્યાં જાઉં ત્યાં અહેનિશ અકલા; વિષ્ણુ દેખ્યુ દુ:ખ્ત થાઉં, ખીને પણ દૈવ દુ:ખ્ત થાઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com