________________
કાવ્ય દેષ.
૧૨૫ જ્યાં કવિની પ્રીતિ શબ્દરચનામાં હેય એ ફળ્યાનાર વિલ અને જ્યાં કવિની પ્રીતિ અર્થરચનામાં હોય એ થાંકર ત્રિ તેમજ જ્યાં કવિની પ્રીતિ શબ્દ અર્થમાં સમ હેય એ સંશા કરુંરવિત્ર છે.
સરસ્વતિ કંઠાભરણમાં ચમકને ચિત્ર ગણેલ નથી, પણ મમ્મટાચાર્ય કાવ્યપ્રકાશમાં ચમકને ચિત્ર ગણે છે; કારણકે યમકમાં શબ્દ અને અર્થને સમ ચમત્કાર રહે છે તેથી તેને લંકાર ગણેલ છે.
યમકના બે ભેદ છે. જ્ઞાત્રિ અને અર્થયમ વિર. આ બને સંપેત અને ગતિ ભેદથી મળી છે ભેદ થાય છે.
જેમાં શબ્દની પુનરૂક્તિ હોય એ ફકરામજ રિત્ર અને જેમાં અર્થની પુનરૂક્તિ હોય એ અર્થ ત્રિ.
જે શબ્દમાં અન્ય શબ્દને અંતર હોય એ લડ્યા અને જે શબ્દમાં અન્ય શબ્દને અંતર ન હોય એ રાત,
રાહ્ય રોષ. રસરહસ્યકાર લખે છે-જે શબ્દાર્થમાં પ્રકટ થઈ રસને સમજવા ન દે એ ઢોષ.
કવિ વલ્લુભકાર લખે છે-જે આનંદ સ્વરૂપ રસને દેષિત કરે
त दोष..
દૂષણ ઉલ્લાસકાર લખે છે કે જે મુખ્યાને ન્યૂન બનાવે તે રો.
મુખ્યાર્થમાં રસ, રસના આશ્રયથી વાચ્ય અને એ બન્નેના ઉપયોગીપણાથી શબ્દ તેમજ શબ્દના વર્ણ પણ મુખ્યાર્થ ગણાય છે, મનુષ્યના શરીર વિષયક પંગ્યાદિ દેષ અને આત્માવિષયક કૃપ
તાદિ દોષ છે, તેમ કાવ્યમાં કૃતિકટવાદિ શબ્દ દેષ અને અપુષ્ટાથે આદિ અર્થ દેષ છે, એ દેશે પાંચ પ્રકારના છે. ૧ પદોષ, ૨ ૫દાંશદેષ, ૩ વાયદષ, ૪ અર્થદેષ અને ૫ રસદેષ. આમાંથી પદાંશદેષ પ્રાકૃત ભાષામાં નીકળી શકતા નથી, તેથી લખવામાં આવ્યા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com