________________
૧૧ शब्दशक्त्युद्भवध्वनिभेद. શબ્દ શકિતથી પ્રકટ થતી ધ્વનિ બે પ્રકારની છે, વ નિ અને અજાપર,
વસ્તુ. જ્યાં અલંકારથી ભિન્ન સીધો અર્થ પ્રકટ થાય એ જ शब्दशकिज वस्तुध्वनि.
યથા. પહાડી ગામ અમારૂં, ભવ્ય ભુવન નથી નથી ચતુર કેઈ; રસિક પથિક રહે રાત્રિ, જાહિર ગાઢ પર આ જોઈ.
આમાં એક અર્થ સીધો છે કે પધર-વાદળાં ગાઢ ચડી આવ્યાં છે. જે વર્ષાને ભય રાખતા હો તે રાત્રિ રહો. બીજા અર્થમાં નાયકા સ્વયંધ્રુતિકા સૂચવે છે કે અહીં શય્યા આદિ સામગ્રી નથી, સારાં ભુવન નથી, તેમ હું વિશેષ ચતુર પણ નથી છતાં આ ગાઢ પધરને જોઈ મારી યુવા ઉપર આસક્ત થતા હો તે અહીં રાત્રિ નિર્ગમન કરે. આમાં પાધર શબ્દને બદલે અકે વારિવાહ દાખલ કરીએ તો ઈષ્ટ અર્થની હાનિ થાય છે, માટે શબ્દશક્તિ, અને નાયકાએ પોતપોતાનું દૂતત્વ કર્યું એ વસ્તુથી વસ્તુવનિ. शब्दशक्तिज अलंकारध्वनि.
યથા. હાટ કપાટ રૂપાળા, મનહર મહિષી જોઉં છું જ્યાંહ, શેર અને ગજ સાથે, સાચવી રાખે શાહ પાતશાહ.
અર્થ-હાટ (દુકાન) અને કપાટ (સામાન રાખવાના કપાટ) રૂપાળા છે. તેમજ મનને હરણ કરે એવી મહિલી (ભેસે) જ્યાં જોઉં છું. શેર (ચાળીશ રૂપીઆભારનું વજન) અને ગજ (કપડાં માપવાનું ચવીશ આંગુલનું માપ) સાથે સાચવી રાખે છે એ શાહ (વેપારી).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com