________________
૧૬
જન્મ તા. मिश्रितविशेष व्यंग्य. પૂર્વે જે વક્તા આદિ અર્થવ્યંજક દશ પ્રકાર બતાવ્યા, તેમાંના બે અથવા ત્રણ જ્યાં એક સાથે જોવામાં આવે ત્યાં 'બિગિતારો ચંન્ને સમજવે.
યથા માતા ગઈ ગામ દાઈ જવરથી પીડાઈ રહી, ગોવિંદજી! કહો દુઃખ કેના પાસે ગાઉં હું કરમને વેગે ચકદાર પણ રાત , ઉન્નત ને શુન્ય ગૃહે એકલી મુંઝાઉં હું, હેતે હવે હારી સખીઓને સમજાવી છતાં, માને નહિ મારૂં કેમ ભયથી મુકાઉં . મારી સાથે સુવા આવે સખીઓ સમસ્ત આ કે,
એની સાથે સુવા યદુરાજ આજ જાઉં હું? આહીં વક્તા નાયિકા છે અને બદ્ધવ્ય કૃષ્ણ છે, નાયિકા રતિની ઈચ્છાથી સખીઓની હાજરી છતાં કૃષ્ણને સચવી આપે છે કે મારી મા ઘેરનથી, દાઈ પણ માંડી છે, ચેકીદાર રતાંધળે છે જેથી તમે આવશે તે પણ કોઈ જઈ શકશે નહિ. ઘર શુન્ય અને ઉન્નત છે એથી કંઈ જોઈ શકે એ સંભવ નથી. માટે આપ રાત્રિએ મારે ત્યાં અવશ્ય પધારજો, એ વ્યંગ્ય રહેલ છે.
ચથી પણ ત્રણ પ્રકારના વ્યંગ્ય પ્રગટ થાય છે. ૧ વાચાર્ય વ્યંગ્યથી. ૨ લક્ષ્યાર્થ વ્યંગ્યથી. ૩ વ્યંગ્યથી. वाच्यार्थव्यंग्यथी व्यंग्य.
યથા માતા! મને કહીંશ વળી, કે તું કરતી નથી કામ ઘરનું. લે કહે તે કરી આવું, મંદ થાય છે મુખડું દિનકરનું.
આમાં વાગ્યાથી સ્પષ્ટ છે. માતાની આજ્ઞા પુત્રીએ માનવી જોઇએ એ વ્યંગ્ય છે. અને આમાં કામને હાને નાયકા સાંજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com