________________
કાવ્ય શાસ્ત્ર
આહીં ઘેડા-આરોગ્ય વિષય નથી. આરોપ્યમાન કાળા અને લાલ કહેલ છે, એથી સાધ્યવસાના રદ શબ્દો ભાલાં, ભડ આદિ હેવાથી હા, ભાલાંના માર્યા એથી ભાલાને ધારણ કરનાર પુરૂષનું ગ્રહણ થાય છે, માટે ઉપવન માં સમજવી.
प्रयोजनवती उपादानलक्षणा साध्यवसाना.
યથા.
મારે કાજળ માર, બંસી ગાયે વનમહીં
ચારૂ ચિત્ત હરનાર, પેચ અટપટા પાઘના. આહીં આપ્યમાન કાજળ છે અને આરોગ્ય વિષય નેત્ર નથી જેથી સાધ્યવસાના. બંસી ગાતી નથી, પણ બંસીવાળે ગાય છે, કાજળ માર મારતું નથી, પણ કાજળ ભરેલાં નેત્રવાળી માર મારે છે, એથી વાલાનરક્ષમા. કાજળ માર મારે એ સંભવે નહિ, પણું મન હરે છે એવી અર્થ ઘટનાથી રટિસ પણ થઈ શકે. જેનું કાજળ માત્ર મન હરનારૂં છે તેના રૂપની શી વડાઈ કરવી ઇત્યાદિ ધ્વનિ.
निरूढा उपादान लक्षणा सारोपा गौणी.
યથા.
આલિંગન યુવતીતણું, તેમ પુરાતન પાન,
તનપર મર્દન તૈલનું, શીતમહીં સુખ માન. અહીં તૈલ શબ્દ સરસવ તથા અળસી વગેરેના તૈલનું ગ્રહણ કરે છે એથી ઉપલાન, સુખ આરોપમાન અને તૈલ આરોગ્ય વિષય હોવાથી સાપા, તલના તૈલ જેવાંજ સરસવ તથા અરસીના તેલ હોવાથી ભૌથી, અને શબ્દ રૂઢ હોવાથી રતા સણજવી. આમાં યુવતી, પાન અને તૈલ એ ત્રણે શબ્દો પિતાના મુખ્યાને પકડી રાખી
અન્ય અર્થનું ગ્રહણ કરે છે માટે રૂપાલાન ઢસા સ્પષ્ટ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com