________________
૧૦૨
કબૂ રાબ,
५ वाच्यविशेष. ६ अन्यसनिधिविशेष. ७ प्रस्तावविशेष. ८ देशविशेष. ९ कालविशेष. ૨૦ રેશાવરોષ.
वक्ताविशेष व्यंग्य.
સાસુજીના હુકમથી નદીએ ગઈ'તી ત્યહાં, જીવનને જમવાનું ટાણું થયું જાણીને હું. અન્ય વાત છેડી આજ બહુજ ઉતાવળથી, આવી ઘેર ભરી હેટા ઘડામાંહિ પાછું હું. શ્રમને લીધે ચઢયે છે અનહદ શ્વાસ એથી, આ સમયે વદવા સમર્થ નથી વાણી હું. માટે રહે મન હાલ કારમાં સવાલ ઝાઝા, જેને સખી શાણી ભારે સ્વેદથી ભિંજાણું . આંહી વકતા નાયિકા પિતાની સખી પ્રત્યે જળ ભરી લાવ્યાનું બહાનું બતાવી પિતાની પરપુરૂષ જોડે ક્રીડા કરવારૂપી ક્રિયાને છુપાવે છે, એ વ્યંગ્ય નીકળે છે.
बोद्धव्यविशेष व्यंग्य.
યથા. મુજ હિતમહીં દઈ ચિત્ત સખો ! તું સકલ કુંજમહીં ફરી, થઈ છે અમિત અતિ અંગથી આ વેત બિન્દુ રહ્યાં છરી; હડીઓ ઘણું કાઢી અરેરે! બાઈ તું હાંફી રહી, તે પણ તને મુજ પ્રાણવલ્લભનો મિલાપ થયે નહીં.
અહી વિદ્ધન્ય સખી છે તેને નાયકા કહે છે કે “મારા હિતમાં ચિત્ત દઈને કુંજ કુંજમાં ફરી શ્રમિત થઈ છતાં મારા પતિને મિલાપ તને ન થયે એ વાચ્યાર્થ છે. અને લક્ષ્યાર્થ એ છે કે મારા અહિતમાં ચિત્ત દઈ મારા પ્રીતમને મળી તે સંગસુખ લીધું છે અને એથી શ્રમજન્ય ચિન્હ જણાય છે એ વ્યંગ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com