________________
શબ્દશકિતઓ..
૧૦૧ પાન એટલે પર્ણ, અને પ્રિયતમના સંબંધમાં પાન એટલે અધર પાન. આમ્ર વિષયમાં શુષ્કતા એટલે સુકાઈ જવું, અને પ્રિયતમના વિષયમાં રસરહિત થવું ઈત્યાદિ. - જ્યાં પ્રજનને લીધે લક્ષણોને આશ્રય કરા પડે અને તેને નાથી જે વ્યંગ્ય પ્રગટ થાય તે અક્ષણાત્રી કહેવાય છે. તેને બે ભેદ છે. ૨ ચૂળંથ ૨ સમૂહથ. આ બન્નેના ઉદાહરણુ લક્ષણાના વિષયમાં અપાઈ ગયાં છે.
लक्षणामूलव्यंग्य.
યથા. વ્યારા પાસ મારા નિત્ય સંદેશા લઈને સખી, વારંવાર પ્રીતથી તું ઝટપટ જાય છે. ચુકી ઘરકામ મને હારિણી તું.મારે લીધે, દોડાદોડ કરી દિનરાત દુઃખી થાય છે. મેહનનું મન મારા તરફ લગાડવાને, ખંતથી અનંત યુક્તિ કરતી જણાય છે. મિત્રતા નિભાવવી છે મુશ્કીલ હમેશાં પણ, તારા એગ્ય વર્તન વિશુદ્ધ વખણાય છે.
અહીં નાયિકા પિતાની સખીને કહે છે કે તારે મારે લીધે વારંવાર મારા પ્રિય પાસે જવું પડે છે, દુઃખ વેઠવું પડે છે, અને તું ત્યાં ગ્ય વર્તન રાખે છે ઈત્યાદિ વળ્યા છે, પરંતુ તેમાંથી તે મારા પ્રિય સાથે કામતૃપ્તિ કરેલ છે, મારા તરફ શત્રુ જેવું વર્તન રાખેલ છે ઇત્યાદિ ઝાથે નીકળે છે અને એથી તે મારા પ્રીતમને તારી સાથે આનંદ અને કામતૃપ્ત કરવા લલચાવ્યા તેથી તે મારા તરફ બેવફા બનેલા છે એ વ્યથ.પ્રકટ થાય છે.
વ્યંજકને દશ પ્રકારે અર્થ થાય છે. १ वक्ताविशेष. ૨ વોટુવ્યવિશેષ. ३ काकुविशेष. ४ वाक्यविशेष.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com