________________
૧૦૦
કાવ્ય શાસ્ત્ર. અંજનન્યાયથી દૂર રહેલા અર્થને બતાવવાપણું તેમાં રહેલું હોય છે. વ્યંગ્યાથની પ્રતીતિ કરાવવાવાળી વૃત્તિને વેદવ્યાસ ભગવાન આક્ષેપરૂપ અથવા ધ્વનિરૂપ માને છે.
અગ્નિપુરાણમાં એજ કહ્યું છે –
श्रुतेरलभ्यमानोऽर्थो यस्माद्भाति सचेतनः । . स आक्षेपो ध्वनिः स्याच ध्वनिना व्यज्यते यतः ॥
શ્રવણ માત્રથી લભ્યમાન નહિ અર્થાત્ અભિધા લક્ષણાથી નહી જાણેલ અર્થ જેથી તન અર્થાત્ પ્રકાશમાન થઈને માતિ અર્થાત ભાસે છે એ માણે છે. “ગાસબંતા ક્ષિત્તેિ તે ત ગાશે ચારે તરફથી પ્રેરણાને આક્ષેપ કહે છે. અને ઇવનિથી થmતે અથતું પ્રકાશિત થાય છે, એથી એ વનિ પણ છે.
વાચ્યાર્થથી ભંગ્યાર્થનું અતિશયપણું જ્યાં જણાય ત્યાં પંડિત લેકે ધ્વનિ એવું નામ આપે છે.
વ્યંજના બે પ્રકારની છે. ૧ રાજી. ૨ ગાથ. શબ્દને આ શ્રયે રહેલી હોય તે રાત્રી અને અર્થને આશ્રયે રહેલી હોય તે ગાથ
शाब्दीना उभय भेद. ૧. ગામધામૂળ, ૨. હૃક્ષા.
શબ્દમાં રહેલા અનેકાર્થને બળે જ્યાં બીજો અર્થ થાય ત્યાં મહાપૂજા સમજવી.
યથા. શું પાન વિણ આ વખત એ કે પાયમાન થયેલ છે? કે શુષ્કતા ધારણ કરી અભિધાન માત્ર રહેલ છે? શું સ્થાન સુંદર બાગમાં એને ઉચિત નથી લાગતું? સંભળાવ હાલ રસાલના માલણ મને મહાભાગ્ય તું.
આમાં પ્રકરણ જોતાં અભિધેયાર્થે આમ્ર સંબંધી છે, છતાં વ્યંજનાએ કરીને પ્રિયતમ સંબંધી અર્થ પણ થાય છે. આમ્રપક્ષમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com