________________
કાવ્ય શાસ્ત્ર.
निरूढा लक्षणलक्षणा सारोपा.
યથા. કેટિપતિ બનવા કરે છે યત્ન કેઈ વળી, કોઈના હૃદયમાંહિ વસેલા હજાર છે. કેડેથી કૃપણ કઈ કેડી કેડી સંગ્રહે છે. કોઈ કોઈને તે પાઈ પૈસા પર પ્યાર છે.
જૂદા જૂદા જિગાર કરી કેટલાકને તે, તુમાંજ લક્ષપતિ લેખાવા વિચાર છે. સારૂં કરનાર સ્પષ્ટ ન્યારૂં કરનાર ન9.
મારૂં ધન સાચું નીકા નન્દના કુમાર છે. આહીં ધનને અર્થ “પાલન કરનાર, સુખ આપનાર” આદિ સિદ્ધ થાય છે, માટે રક્ષકક્ષા અને નન્દકુમાર આરોગ્ય અને ધન આપ્યમાન હોવાથી સારા થઈ, આમાં માત્ર વાચ્યાર્થ હોવાથી હદ સમજવી.
तादात्म्य लक्षण. વસ્તુતઃ એક છતાં જુદા જુદા બતાવવામાં આવે, છતાં જેમાં જરાએ ભેદ ન ભાસે તે તiાણ સબંધ કહેવાય છે.
યથા. અન્યતણું આરાધન કરવાથી કેટિ ગણી. જેની જગમાંહિ અતિ સુખપ્રદ સેવા છે; . ભાવ ભૂરિ ધારી ભજનાર જે અનન્ય ભાવે, તેની હાનિઓ તમામ તુર્ત હરે તેવા છે. શિષ્ટ ઉપદેશથી જે એકનિષ્ઠ બને તેને, આનંદે અભિષ્ટ ફળ મિષ્ટ દિએ એવા છે. મક્ષ આપનાર અપક્ષ બુદ્ધિએથી સદા, વેદ બ્રહ્મતુલ્ય યદુનાથ ધન જેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com