________________
શબ્દ શક્તિએ.
प्रयोजनवती उपादान लक्षणा सारोपा गौणी.
યથા.
રાજકુમાર પછી પ્રકટ, કુમાર ખીજા થાય તે પણ સહુ તાદાત્મ્યથી, નૃપકુમાર કહેવાય.
૧
આંહીં કુમાર આરોગ્ય વિષય અને રાજકુમાર આરામ્યમાન છે એથી સરોવા, બીજા કુમાર અને યુવરાજના સાસ્ય સબંધ હાવાથી ગોળી, રાજકુમાર પેાતાના મુખ્ય અને રાખી અન્ય કુમારાના અર્થનું ગ્રહણ કરે છે, એથી ઉપાાન, અને રાજકુમાર પછી જે જે ખીજા કુમારા થાય છે તે પણ બધા રાજકુમાર કહેવાય છે. આ પદમાં એવા નિ નીકળે છે કે રાજકુમાર પછી પ્રકટ થએલા કુમારા રાજાની પઢી પામવાના નથી. માત્ર પ્રથમ પ્રકટ થએલ કુમાર રાજા બનવાના છે.
મયોગનતી હક્ષળા ના ઉક્ત આઠ ભેદ અને રત્ન તથા અનૂ વ્યંગ્ય થી સાળની સંખ્યા ધરાવે છે.
गूढ व्यंग्य.
યથા.
દ્વિતયાના દ્વિજરાજ, દેખી આપના દેઢુપર; યદુપતિ મારા આજ, હૃદયનેણ ઠંડા થયા.
આહીં નાયકા ખડિતા છે, નાયકના દેહને નખક્ષત આદિથી ખંડિત જોઇ તેનું હૃદય મળે અને આંખમાં પણ ક્રોધાગ્નિ વ્યાપે, વળી દેહ પર ખીજના ચંદ્રમાનુ` હાવું સંભવે નહિ, મહી નાયકાનુ કહેવુ એવુ છે કે તમે અન્ય નાયિકાના સંગ કરી આવ્યા છે. અને તેણે કરેલા નમક્ષત આદિ હજી દેખાય છે. ઇત્યાદિ ગૂઢ હાવાથી મૂઢ વ્યય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com