________________
શબ્દશક્તિઓ.
સ્થી (સર્પ) માં હેતું નથી, માટે આ સ્થળે થાઓ એટલે હા. થીજ સમજ. ૯ કોઈ સ્થળે ઉચિતપણાને લીધે એક અર્થ થાય છે.
“વૃક્ષ ઉપર દિન ૪ છે” દિન શબ્દ બ્રાહ્મણ, પક્ષી, ચન્દ્ર આદિને વાચક છે, પણ અહીં વૃક્ષ ઉપર દ્વિજ એટલે પક્ષીનું જ બેસવું સંભવે છે અર્થાત ઉચિત જણાય છે. બ્રાહ્મણ કે ચન્દ્રનું નહિ. ૧૦ કોઈ સ્થળે દેશના બળથી એક અર્થ થાય છે.
“
મમાં નવન તુમ છે.” જીવન શબ્દ જળ તથા આયુષ્ય વાચક છે, પણ અહીં મથઇ [દેશવિશેષ] ના બળથી જીવન એટલે જળજ સમજાય છે. કારણ કે મારવાડમાં પાણું દુર્લભ હોય છે, પણ જીવન [ આયુધ્ય ] દુર્લભ હોતું નથી. જે આયુષ્ય દુર્લભ હેય તે ત્યાં કે વૃદ્ધ હોવાજ ન જોઈએ.
૧૧ કેઈ સ્થળે કાલ (સમય)ના બળથી એક અર્થ થાય છે જેમકે “રાત્રી પર વિર્યું”.
આહીં રાત્રી રૂપી સમયના બળથી યુથ એટલે કુમુદ (ચન્દ્ર વિકાશી કમળ)નું જ ખીલવું સમજાવે છે કારણકે સૂર્યવિકાશી કમળા દિવસે જ પ્રકુલ્લિત થાય છે. વય શબ્દ કમળ અને કુમુદ બન્નેને વાચક છે.
૧૨ કેઈ સ્થળે સ્વર-“અ-આ-ઈ-ઈ-ઉ-ઊ ” ઇત્યાદિના ફેકફારથી એક અર્થ થાય છે.
ઐશ્વર રવા તૈભવ રવા અહીં “વાહ' માં “ઉ” અને “વા” માં “એ” એક સ્વરના ફેરથી પેલા શૈશ્વરને અર્થ લવણ અને બીજા ક્ષેત્રને અર્થ અશ્વ સમજાય છે. કારણકે ખારૂં લવણજ હોય છે અને ખારે-તીખે અશ્વજ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com