________________
ex
અન્ય શાસ્ત્ર.
અર્થ દર્શન છે. ગંગા શબ્દથી તટના આધ હોવાને માટે ગંગારૂપ લક્ષક શબ્દમાં જે વૃત્તિ છે એનુ નામ લક્ષણ છે. “ સક્ષ્યતે બના इति लक्षणा ” એથી દર્શન કરાય છે માટે એ લક્ષણા છે.
યથા.
વા૨ે તન મન ધન વેગે વનમાલ જોઇ, લૂટયાં સુખ લક્ષ લક્ષ્ય રાખી એક લાલમાં સુખપ્રદ શ્રેષ્ઠ ફળ્યાં મનનાં તમામ કામ, પ્રેમના પ્રવાહ વહે વૈકુઠના વ્હાલમાં કરી પ્રભુ રૂપપાન ભૂલી અન્યભાન હું તેા, હેમ હાર જેવા હિર હૈડે ધર્યો હાલમાં. ખાટી લાજ મૂકી કુલધર્મ બધા ચૂકી આજ, ચાટી ખીલ્યાં ચક્ષુ મારાં ગુણભર ગ્વાલમાં. આહીં “ સુખ કાંઇ નાણુ નથી કે લૂંટાય. વૃક્ષ નથી કે ફળે, “ પ્રેમ ” પાણી નથી કે તેના પ્રવાહ ચાલે. “ પ્રભુનું રૂપ ” નીર નથી કે પીવાય, તેમ “ ચક્ષુ ” પુષ્પ નથી કે ખીલે, પરંતુ આહીં હક્ષળાશત્તિ ના પ્રાબલ્યથી સુખનુ લૂંટવુ, મનકામનું ફળવુ, પ્રેમનું વહેવુ, પ્રભુના રૂપનું પાન અને ચક્ષુનુ ખીલવુંજ સમજી શકાય છે.
""
મનકામ
:(
“ એક માજી છે માળવા, અન્ય માજી મેવાડ; સજ્જ થઇને સમરમાં, મહદ મચાવે રાડ.
"9
આહીં માળવા તથા મેવાડનું રણભૂમિમાં સજ્જ થઈ રાડે મચાવવાનું સંભવતુ નથી એટલે મુખ્ય અર્થ ના ખાધ થયા. માળવા અને મેવાડમાં રહેનારા શૂરવીરો સમરમાં સજ્જ થઈ રાડ મચાવે છે એવા અ કરતાં મુખ્ય અર્થાંના સબંધ પણ ન તૂઢયે એથી
તારક્ષા.
જ્યાં મુખ્ય અર્થના ખાધ કરી ધ્વનિ પ્રકટ થાય ત્યાં મોબનવતી—ક્ષળા સમજવી જેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com