________________
શબ્દશક્તિઓ.
૮૩
अस्मात्पदादयमर्थोबोद्धव्य इतीघरसंकेतः शक्तिः॥
આ પદથી આ અર્થ જાણવું જોઈએ એ જે ઈશ્વર કૃત સંકેત એ શક્તિ અને વાચ્યાર્થ, મુખ્યાર્થ, અભિધેયાર્થ ઈત્યાદિ પયોય છે.
યથા.
મનહરનાર મેરપિચ્છને મુકુટ માથે, હાથે બંસી હેરી દિન ગમ્મતમાં ગાજ્યા મેં; પરમ પવિત્ર ઉર્ફે તુલસીનાં દલયુક્ત, ગુંજમાલ જોઈ પુંજ પાપના:પ્રજાન્યા મેં, યમુનાને તીર શ્યામ સુંદર શરીર પર, પીળાં ચીર પેખી ત્રય તાપ તુર્ત ટાળ્યા મેં, ગેપી ગેપ સંગ ખ્યાલ કરતા કદંબ તળે,
પરમ કૃપાલ નંદલાલને નિહાળ્યા મેં. આમાં મેરપિચ્છ, મુકુટ, બંસી, તુલસી, ગુંજ, પુંજ, તીર, શ્યામ, ચીર, ગેપ, ખ્યાલ, કદંબ અને નંદલાલ વગેરે બધા શબ્દ પિતાને સાંકેતિક અર્થ જ બતાવે છે એથી મીમિયા (શબ્દના ઉચ્ચાર માત્રથી જ્યાં સહજ અર્થ સમજી શકાય તે મા શક્તિ કહેવાય છે.)
હૃક્ષાં . જ્યાં મુખ્ય અર્થને બાધ થાય છતાં મુખ્ય અર્થને સબંધ ન તૂટે ત્યાં સMા નામની શબ્દશકિત કહેવાય છે.
યથા.
મુજ ધર ગંગામાંહિ. આંહી ગંગા શબ્દને વાગ્યાથે ગંગાને પ્રવાહ છે. એમાં ઘર નહિ હોઈ શકવાથી આ વાગ્યાથને આંહી બાધ છે. અને આ વાધ્યાર્થીને તટની સાથે સબંધ પણ છે. એથી પ્રવાહ સદશ શીતલતા, પાવનતા પ્રયજનને માટે ગંગા શબ્દ તટ અર્થને દેખાડે છે. “ ધાતુથી “રક્ષા” શબ્દ બન્યા છે. “ધાતુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com