________________
પ્રાચીનમતાનુસાર કાવ્યલક્ષણ.
આ ગુંચવણુથી છૂટા થવાના ઉપાય કેવળ એજ છે કે લક્ષણમાં કાવ્યના ધર્મ “ વાકયનું રમણીય હાવુ ” જે અતિ આવશ્યક છે તે કહેવામાં આવે અને રમણીયતા કેવી રીતે આવે છે એ ઉપર જુદા વિચાર કરવામાં આવે.
જો કાઇ કહેશે કે રમણીયતાજ કાવ્યના હેતુ અનાવશ્યક છે, તા એ કહેવુ એનુ દુરાગ્રહ માત્ર છે. કેમકે એક અલૈકિક આનઢ દેવા સિવાય કાવ્યનું ખીજું મુખ્ય કાર્ય અને સાધારણ વાકયની અપેક્ષામાં વિશેષતા શું છે? જે લેાકે અલકાર, ગુણ ઇત્યાદિ યુક્ત અથવા અદ્ભુતાદિ વાકયને કાન્ય માને છે, ( જેમકે કેટલાંએક લક્ષણ પહેલાં કહી ચુકયા છીએ ) એના પણ અવશ્ય સ્વીકાર કરવા પડશે. અલંકાર,ગુણ, અદ્દભુતતા આદિના નિયમા આનંદ પ્રાપ્ત થવાને માટે છે. આમ નહી માના તા એના અલંકારાદિ સ બ્ય ઠરશે. કેમકે અલ કારાદ્વિથી જો આનદ પ્રાપ્ત નહી થાય તે એનાથી બીજો લાભ શુ ? બસ, પછી એનુ સ્વકલ્પિત કાવ્ય કરવું સથા નિષ્ફળ અને પાણી લેાવવા જેવુ થશે. સાહિત્યદર્પણમાં કાવ્યના વિષયમાં આ પ્રમાણે લખ્યું છે:—
=
“ ચતુર્વેને જમાાંત: મુવાધિયાનવ ।
काव्यादेवयतस्तेन तत्स्त्ररूपं निरूप्यते "
ચતુર્વંગ ફૂલની પ્રાપ્તિ અલ્પ બુદ્ધિવાળાઓને પણ સુખથી કાવ્યદ્વારાએ થઇ શકે છે, એટલા માટે એનું સ્વરૂપ નિરૂપણુ કરવામાં આવે છે.
વળી આગળ આ પ્રમાણે લખ્યું છેઃ— चतुर्वर्गप्राप्तिर्हि वेदशास्त्रेभ्यो नीरसतया दुःखादेव परिणत बुद्धीनामेव जायते । परमानन्दसन्दोहजनकतया सुखादेव सुकुमारबुद्धीनामपि पुनः काव्यादेव ||
કેમકે વેદશાસ્ત્રથી ચતુરંગ ફળની પ્રાપ્તિ એના નિરસ હાવાના કારણથી કવર્ડ કેવળ પરિપકવ બુદ્ધિવાળાઓનેજ થાય છે, માટે પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com