________________
७०
કાવ્ય સાબ.
છે, કે જે ભેદ લીંબુ અને સાકરના સ્વાદમાં છે. એવી રીતે લૈકિક અને અલૈાકિક આહ્લાદમાં પણ એના કારણેાના કાંઇક ભેદ જોવામાં આવે છે. અમારે વર્ણનિય વિષયને નિમિત્ત આટલુજ આવશ્યક છે અને એને યથાશક્તિ દેખાડવાને પણ ઉદ્યાગ કરીએ છીએ.
વાકયના લૈકિક અને અલૈકિક આલ્હાદના ભેદ ઉપર નીચે લખી વાતા કહીએ છીએ.
૧ વાકયના લૈાકિક આનંદ શ્રેતાઓને કાઇ સ્વાર્થ સંબંધના કારણથી થાય છે, પણ લેાકેાત્તર આનંદ ઉપર કહેલા સબંધ વિનાનાજ હાય છે. જેમકે “ તમને ધન મળશે ” આ વાકય જેનાથી કહેવાય એને આનંદ, ધન પ્રાપ્તિની સંભાવનાથી થશે પણ--- “ટોક વારૂ મરે નજી, રાહત દ્યો વહે ન; नहि जाचक सुनि सूमलों बाहर निकसत वैन. અન્ને ( નાયક નાયિકા ) ચાહ .ભર્યાં કાંઇક કહેવાની ઇચ્છા કરે છે પણ કહી શકતાં નથી. જેમ યાચક આવ્યે સાંભળી લેાભી માણસ ઘરથી ખારણે નીકળતા નથી તેમ આ બન્નેના કંઠમાંથી ૧ચના મહાર નીકળી શકતા નથી.
આ દોહાદ્વારા આનંદ પ્રાપ્તિ થવામાં સાંભળવાવાળાના સ્વાના સંબંધમાં કાંઈ કારણ નથી. ‘તમને ધન મળશે ’ જો આ અભિપ્રાય કાઈ એવી રીતે કહી શકાય કે એનાથી સ્વાર્થ સમધી આનંદ સિવાય કહેવાના ખીજે કાંઇ આનંદ પણ પ્રાપ્ત થાય તે એ વાકય પણ કાવ્યની ગણુતીમાં છે.
""
૨ વાકયના લૌકિક આનંદ :વ્યક્તિવિશેષને તથા એના એવાજ સમધીઓને થાય છે. જેના સ્વાર્થની સિદ્ધિ એના સ્વાર્થ સાધનમાં થવામાં હોય અને અલૈાકિક આનંદ જેટલા એના સમજવાવાળા છે તે સર્વને થાય છે. જેમકે “ તમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયા આ વાકયથી કેવળ એ વ્યક્તિનેજ જેવા વિષયમાં આ વાત કહી હાય તેને આનંદ પ્રાપ્ત થશે. અથવા એના અન્ય કેાઈ સખ ધીઓને આનંદ પ્રાપ્ત થાય છે. પણ ઉપર જે દોહા લખ્યા છે એનાથી સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com