________________
પ્રાચીનમતાનુસાર કાવ્યલક્ષણ. સાધારણ સર્વ પ્રકારના આગ્લાદના વિષયમાં કહી શકાય છે. વિશેષ “લેકેનર આલ્હાદ” ના સંબંધમાં એમ સમજવું જોઈએ કે જેમ ખાટા, મીઠા ઇત્યાદિ સ્વાદેને ચાખીને અને એના વાચક શબ્દના નિયત હોવા ઉપર પણ બે સ્વાદમાં શું ભેદ છે? એ શદ્વારા નહિ કહી શકાય. વિશેષ ધ્યાન દીધા સિવાય પોતાને ચાખવાવાળાને પણ સમજમાં આવવું કઠિણ છે. એવી રીતે વાક્યના લૈકિક અને અલૈકિક આલ્હાદના અનુભવ કર્યા છતાં તથા એના વાચક શબ્દો જાણ્યા છતાં પણ બને માનસિક અવસ્થાઓના ભેદ શબ્દોથી જ્ઞાત નથી કરાવી શકાતા. વિશેષ આત્મગત વિચાર કર્યા વિના પિતે અનુભવ કરનાર પણ સ્પષ્ટ નહી કરી શકે. પંડિતરાજે લોકોત્તરતાના વિષયમાં આ પ્રમાણે લખ્યું છે –
"लोकोत्तरत्वं चालादगतश्चमत्कारत्वापरपयायोऽनुभव साक्षिकोजातिविशेषः । कारणं च तदवच्छिन्ने भावनाविशेषः पुनः पुनरनुसंधानात्मा.
આહુલાદગત ચમત્કારના બીજા નામને ધારણ કરનારી, અનુભવ જેને સાક્ષિ છે એવી છે કે જાતિવિશેષ તેનું નામ લેકેત્તરતા. કારણવાળી વસ્તુમાં વારંવાર અનુસન્ધાન રૂપ જે ભાવના વિશેષ તે કારણ કહેવાય છે. ત્યારે શું લોકોત્તર આલાદના વિષયમાં કઈ પ્રકારથી કાંઈપણ નથી કહી શકાતું ? કેઈપણ રીતિ એને સમજાવવાને નથી? વાસ્તવમાં લૈકિક અને અલૌકિક આનંદના માનસિક ભેદ તે સમજાવવાનો વિષય છે. કહેવાને વિષય નથી. અમે એના વિષયમાં કાંઈ કહેવાનું સાહસ નથી કરી શકતા. એના ઉપર વાદ વિવાદ કર એ માનસિક વિજ્ઞાનીઓનું કર્તવ્ય છે, પણ જે મનુ
થે સાકર, ગોળ, જલેબી ઇત્યાદિ ખાધી હોય અને મીઠા શબ્દનું તાત્પર્ય, “મીઠે તે સ્વાદ છે કે જે સાકર ઇત્યાદિકથી પ્રાપ્ત થાય છે” એમ કહીને સમજાવી શકાય છે એવી રીતે આ વિષયમાં કાંઈક કહી શકાય છે કે લોકેત્તર આનંદ કેવા પ્રકારના વાક્યથી પ્રાપ્ત થાય છે. અને જેમ ખાટા તથા મીઠા સ્વાદનો ભેદ આમ કહીને સમજાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com