________________
કાવ્ય શાસ્ત્ર ઘર લુણાવની, જે વિનિ ફ્રેત; कही कहावत ना सुनी, काली भली न सेत. વિરહિણી સ્ત્રીના હિતને માટે બેમાંથી કઈ ઘટા સારી? આ પ્રમાણે જ્યારે કઈ પૂછે છે ત્યારે કહે છે કે કહેવાતી કહેવત તમે સાંભળી નથી ? કે કાળી પણ સારી નથી અને તે પણ સારી નથી. મતલબ બેમાંથી એકે સારી નથી.
જે કઈ કહેશે કે લક્તિને આવા પ્રકારથી ઉપગ કરવામાં એક લકત્તરતા છે. તે એને ઉત્તર આ છે કે થયા કરે, આ લેકેત્તરતા વાક્ય રચનાની નથી. બીજા અર્થને અનુસાર દેહાનું બીજું ચરણ પહેલા ચરણના અર્થનું પ્રકાશમાત્ર છે. એવી દશામાં આના વિષયમાં બીજું કાંઈ કહેવું વ્યર્થ છે. જે પહેલા ચરણના વિષયમાં કહી આવ્યા છીએ, તે અહીં પણ સમજવું જોઈએ. કાવ્યનું ત્રીજું લક્ષણ સાહિત્ય પરિચયમાં આ પ્રમાણે લખ્યું છે.
રસ પુત વ્યંગ્ય પ્રધાન , રા મર્થ રોયા
उक्तयुक्त भूषण सहित, काव्य कहावै सोय ॥ રસવાળું વ્યંગ્ય પ્રધાન તથા જેમાં શબ્દ અર્થ પવિત્ર હોય, અને ઉક્ત યુક્ત ભૂષણ સહિત હેય તેને કાવ્ય કહેવું. *
જે કે “સપુત” વિશેષણના વિષયમાં વિશેષ વાદવિવાદ કરવાની અમારી ઈચ્છા નથી થતી, કેમકે પ્રથમ તે એ વિશેષણ એવું લેભાવનારૂં અને સેડામણ છે કે બહુધા રસિક જનેએ એને સારી રીતે માન્ય રાખ્યું છે. અને બીજું એ કે વાસ્તવિકમાં પણ અધિકતર કાવ્યમાં રસજ કાવ્યત્વને સ્થાપક જેવામાં આવે છે. તે પણ યથાર્થ લક્ષણ સ્થિર કરવાને નિમિત્ત આના યુક્તાયુક્ત થવા ઉપર પક્ષપાત રહિત બનીને વિચાર કરવો આવશ્યક સમજી કાંઈ લખવું ઉચિત છે.
જ્યાં લેપ્રવાદ (લેકાવાણી) લેવાએલ હોય ત્યાં લેક્તિ અલંકાર જાણવો. જેમ કોઈ સખી વિરહિણિ નાયકાને કહે છે કે આંખો મીંચીને છ માસ સુધી વિરહને વિષાદ સહન કરી લઈએ. (આંખ મીંચીને વિષાદ સહન કરવો
એ લેકવાણી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com