________________
કાવ્ય શાસ્ત્ર - હવે આ ગ્રંથાધાન” વિશેષણ ઉપર વિચાર કરવો જોઈએ. કાવ્યના લક્ષણમાં આ વિશેષણ કદી પણ રાખવા ચગ્ય નથી. કેમકે વ્યંગ્યનું પ્રધાન હોવું એ એક વિશેષ પ્રકારના કાવ્યને ધર્મમના છે, અને જેને ઉત્તમ કાવ્ય કહે છે. મધ્યમ તથા અધમ કાવ્યમાં વ્યંગ્ય પ્રધાન નથી હોતો. એવી દશામાં કાવ્ય માત્રામાં 4 am કાન ” વિશેષણ લગાડવાથી મધ્યમ તથા અધમ કાવ્યમાં લક્ષણની અવ્યાપ્તિ કેમ નહી થાય? “વા યુ મૂષા સહિત ને જે આ અર્થ કરે કે “ઉચિત ભૂષણે સહિત કહેવાઈ ગયું ” તે એના વિષયમાં અમારે કાંઈ કહેવું નથી. કેમકે જ્યારે કે કેઈની વાત ઉપર એટલું જ કહે કે જેમ ઉચિત હોય તેમ કહેવાય, અને એમ ન બતાવે કે કેવી રીતે કહેવાય તો એના કહેવાને કઈ ચુકતાયુકત કેવી રીતે કરાવી શકશે? પણ જે ” તથા
યુ ને ઉતિ અને યુક્તિ કહે તે પાઠ મળતા આવે છે. અને ઉકિતને અર્થ કેઈ અનેઠી વાતનું કહેવું અને યુકિતને અર્થ એ કહેવાનું ચાતુરીથી સાધન કરવું એ અર્થ કરે કે જે અર્થ ભાષામાં એ શબ્દને કરવામાં આવે છે. ઉકિતનો અર્થ આ વાક્યમાંથી પણ પ્રતીત થાય છે -
"उक्ति विशेषो कब्बौ भाषा जाहो साहो । તે આના વિષયમાં અમે એજ કહેશું કે જે બીજા લક્ષણના અદભૂત અર્થના વિષયમાં કહી આવ્યા છીએ કે સ્વાભાતિ આદિમાં આવી અવ્યાપ્તિ થાય છે, ચોથા અને અંતિમ લક્ષણમાં સાહિત્ય પરિચયમાં આ આપ્યું છે.
जह विभाव अनुभाव अरु, संचारी पुनि आय । करि विशिष्टता व्यंजना, स्वाद बढावहि भाय ।। જ્યાં વિભાવ, અનુભાવ અને સંચારી આવે તથા વ્યંજના વિશિછતાએ કરી ઉત્તમ સ્વાદ વધારે.
तेहि आगे अनुभवत जो, ब्रह्मानन्द सवाद.।।
कबि कोबिद मत समुजि उर, कहत काव्य निर्वाद । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com