________________
કાવ્ય શાસ્ત્ર,
बसे बुराइ जासु तन, ताहीको सनमान । भली भलो कहि छोडिये, खोटे ग्रह जपदान.
. વિ . જેના શરીરમાં બુરાઈ હોય તેનું સન્માન થાય છે. જેમ ભલે ગ્રહ હોય તેને ભલે કહી છેડી દે અને બુરે ગ્રહ હેય તેનાં જપ દાન કરવા જોઈએ.
આ દેહાના ભણવાથી જે આનંદ થાય છે તેવી વાતે ઘણે ઠેકાણે સારી રીતે મળી આવે છે. આ સિવાય મોટા મોટા કવિઓના કરેલા એવા કાળે મળી આવે છે કે જેમાં કેવળ જલપ્રવાનું ચાલવું તથા વનભા ઇત્યાદિના વર્ણન છે. એવાં કાવ્યમાં કઈ વિશેષ સબંધ વિના રસ સ્પર્શ માત્ર પણ જોવામાં આવતો નથી. એ વાત ઉપર વિચાર કરી જગન્નાથ પંડિતરાજે સાહિત્ય દર્પણનાં લક્ષણની વસ્તુ તથા અલંકાર પ્રધાન કાવ્યમાં અને વ્યામિ માની, અને રસગંગાધરમાં આ લક્ષણ લખ્યું.
- “રાળી વાર્થપારિવાર રાત્રે થ ”.
જે કઈ તાણું ખેંચીને ઉપરોક્ત ઉદાહરણમાં કઈ રસ સ્થાપિત કરે તે અમે એને એમ કહેશું કે આવી રીતે ફેરફાર કરીને તો અમે સર્વ સાધારણ વાક્યમાં પણ કઈને કઈ રસ ઠરાવી દેશું તો પછી જ્યારે કોઈ વાક્ય રસ વિના છેજ નહિ ત્યારે માવ્યના લક્ષણમાં “રસપુત” કહેવું વ્યર્થ છે, અને સાહિત્યદર્પણના લક્ષણ (જે આગળ લખવામાં આવશે) ને અર્થ એટલેજ માત્ર થયે કે કાવ્ય વાક્યને કહે છે. જે કોઈ એમ કહેશે કે અમે આ ઉ દાહરણે તથા બીજાં આવાંજ પદ્ય વા ગદ્યો જેમાં લક્ષણને અનુસાર રસ ન પ્રાપ્ત થાય તેવાને કાવ્ય માનતા જ નથી તે એને લીધે નિ:સંદેહે “વપુતવિશેષણ યુક્ત અને માનનીય છે. એને ઉત્તર અમે એટલે જ દે ઉચિત માનીએ છીએ કે ઉપર લખેલ ઉદાહરણે તથા બીજા એવાજ ગદ્યપદ્યને પણ એનાથી આનંદ પ્રાપ્ત થ. વાના કારણથી કાવ્ય માનીએ છીએ. અમારા મતથી જપુત” વિશેષણ અયુક્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com