________________
કાવ્ય શાસ્ત્ર,
પ્રારંભ થએલ છે. પણ એ મૈત્રિ કાંઈ ગણતીમાં નથી. જે શબ્દોની અદભુતતાથી કઈ વ્યકિતકમ, તથા વર્ણ બનેની અદભુતતા માને અને એમ કહે કે આ બન્ને પ્રકારની અદ્દભુતતાઓમાંથી કેઈ એક અથવા બેનું કાવ્યમાં હોવું આવશ્યક છે, તે એ પણ કહેવું યુક્ત નથી. કેમકે એવા ઉદાહરણે બહુજ મળી શકે છે. જેમાં ઉકત કઈ પ્રકારની અદ્ભુતતા નથી પ્રાપ્ત થતી તેમ છતાં કાવ્ય કહેવાય છે. જેમકે –
नैन सलोने अधर मधु, कहि रहीम घटि कौन । मीठो भावै लोन पर, मीठे हूँ पर लौन ॥ આ પ્રકારના ઉદાહરણ પણ ગઈ કાવ્યમાં બહુ મળી શકે છે.
શના ક્રમ તથા અનુપ્રાસાદિના વિષયમાં આટલું નિઃસં. દેહ કહી શકાય છે કે જે અનુક્રમ જે જોઈએ તે ઉચિત રીતે હોય તે એ કાવ્યને ઉત્કર્ષ તથા પ્રઢતાનું કારણ થાય છે. અને કયાંઈ કયાંઈ એ અર્થના આનંદમાં ઉપયેગી થવાના સિવાય પિતે પણ આનંદ ઉપજાવે છે. તે પણ શબ્દોની અદ્દભુતતા કાવ્યના હેતુ તરીકે આવશ્યક માનવી ઠીક નથી.
હવે “ગર ચર્થ” ઉપર વિચાર કરે જોઈએ. કાવ્યમાં અદભૂત અર્થને નિયમ કરવાથી આવાં કાવ્યો કે જેમાં સ્વાભાતિ પ્રધાન હોય છે, તેમાં લક્ષણની અવ્યાપ્તિ થશે. જેમ બિહારીના આ દેહામાં છે.
૧ સ્વાભાક્તિ અલંકારનું લક્ષણ આ પ્રમાણે છે. ___ " सुमावोक्ति बर्णन बिषय, बरनै जाति सुभाय;
हँसि हँसि देखति फिर मुकति, मुंह मूंदति इतराय. ॥
જ્યાં વર્ણન વિષયમાં જાતિ સ્વભાવ વર્ણવેલ હોય ત્યાં સ્વાભાક્તિા અલંકાર જાણે. જેમ કોઈ સ્ત્રી હસી હસીને જુએ છે, ફરી મુકે છે અને કોધ કરીને મોઢું ઢાંકી લીએ છે.
(માલા મૂષણ) આમાં સ્ત્રીઓને જાતિવભાવ વર્ણવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com