________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ
૫૫ પ્રગ વ્યર્થ છે. કેમકે આગળ તે સ્પષ્ટ કહ્યું છે કે “ચાં ઉપના ગમ્મત ગથે.” એટલું જ કહેવું હતું કે “વાવર્ત નાં ૩ઘનત -
ભુત ગળે”. અને જે બીજો અર્થ લઈએ તે આ પ્રશ્ન છે કે “શ બ્દોની અદ્દભુતતાથી” એ અભિપ્રાય છે કે શબ્દ આગળ પાછળ એવા પ્રકારથી ગોઠવેલા હોય કે સાધારણ રીતે વાયવ્યવહારમાં લોકે એ પ્રકારથી એને ન ગોઠવતા હોય અર્થાત્ કમમાં અદ્દભુતતા હોય અથવા એ કે વર્ણન મેળ જેડના અનુસાર એવા શબ્દો ગેતી ગેતીને રાખવામાં આવે કે સાધારણ વાતચીતમાં એજ અર્થના વાકયમાં શબ્દના એ પ્રકારથી ગોતવા ઉપર ધ્યાન ન રાખવામાં આવે. અર્થાત “વારયાળે મૈત્રી મનુવા” ઈત્યાદિથી પુરીત હોય. પહેલા અર્થથી એમ ઠરે છે કે જેમાં શબ્દના ક્રમ સાધારણ રીતે જ હેય તેમાં લક્ષણની અવ્યાપ્તિ થાય છે. જેમકે બિહારીના આ દોહામાં છે.
मेरी भवबाधा हरो, राधा नागरि सोय; .
जा तनकी छांइ परे, श्याम हारतदुःति होय.
જેના શરીરની છાંયા પડવાથી શ્યામ (કૃષ્ણ) હરિત (લીલી) ઘુતિને ધારણ કરે છે તે રાધાનાગરિ મારી ભવબાધાઓ હરણ કરો.
આ દેહામાં શબ્દો કમ સાધારણ વાકય જે છે. આવાજ ઉદાહરણે ગદ્ય કાવ્યમાં ઘણા મળી આવશે. બીજા અર્થથી આવા કાવ્ય વિષય કે જેમાં વર્ણમૈત્રિ અનુપ્રાસાદિ ન હોય, તેમાં લક્ષ ની અવ્યાપ્તિ થાય છે. જેમ બિહારીના આ દેહામાં છે –
दीठि बरत बांधी अटनि, चढि धावत न डरात; इत उततें मन दो उन के, नटलों आवत जात.
દષ્ટિરૂપી દેરડું બાંધી, ઉપર ચઢી, નહીં ડરતાં દોડે છે. આ હીંથી અને ત્યાંથી બેઉ જણાના મન (નાયક તથા નાયકાનાં) નટની પેઠે આવે જાય છે.
આ દેહામાં છે કે બે શબ્દ “વાત” અને “વાંધી” બકારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com