________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ. ૫૭ "वेंदी भाल तमोल मुख, सीस सिलसिले बार;
द्रग आंजे राजै खरी, एही सहज सिंगार. કપાળમાં બિંદિ, મોઢામાં તંબોલ, માથે લાંબા એળેલા વાળ અને આંજેલી આંખ આ સહજ શૃંગારથી જ સ્ત્રી શોભે છે.
આવી રીતે બીજા પણ કેટલાક સ્થાને ઉપર આવ્યાપ્તિ સમજવી જોઈએ. અદ્દભૂત અર્થથી કાવ્યને આનંદ નિઃસંદેહ વધે છે. તેમજ કયાં કયાં પિતે અભૂત અર્થજ આનંદને પ્રતિપાદક થાય છે. પરન્ત કાવ્યને હેતુ અદભૂત અર્થે આવશ્યક નહી કહી શકાય. મનુષ્યની પ્રકૃતિના એ ધર્મ છે કે તે સાધારણ અને પ્રચલિત વાતોના દેખવા અને સાંભળવાથી પ્રફુલ્લિત થાય છે અને વિશેષતા તથા નવિનતાના આકાંક્ષિ બને છે. ઘણું કરીને તમામ કવિઓએ કાવ્ય કરવામાં થોડી યા વધારે સહાયતા અદભૂત અર્થની લીધી છે, અને તે પણ છે. તથાપિ એમ નથી કહી શકાતું કે અદ્દભુત અર્થ વિના કાવ્ય બને જ નહીં.
“ોત્તર સરના” ના વિષયમાં કાંઈક કહ્યા પહેલા આ દેહાના અર્થ પર વિચાર કરી લેવો જોઈએ. આ દેહાના બે અર્થ થઈ શકે છે. (૧) જે અભુત વાકયને અર્થ અદભુત હોય અને એની રચના કેત્તર હોય એને કાવ્ય કહેવું. (૨) જે અદ્ભુત વાકયને અર્થ અદભુત હોય અર્થાત્ જેની રચના લોકોત્તર હોય એને કાવ્ય કહેવું. પહેલા અર્થ માનવાથી વાકય તથા અર્થની અદભુતતા અને રચનાની લકત્તરતા ભિન્ન ભિન્ન વસ્તુ ઠરે છે. જ્યારે વાયા તથા અર્થની અભૂતતાથી રચનાની લોકોત્તરતા ભિન્ન કરી ત્યારે લોકોત્તર રચનાના અભિપ્રાયનો પત્તો લગાડ એ વેળમાંથી તેલ કાઢવા જેવું છે. આ સિવાય જે આમાં કઈ અર્થ હોય તે પણ લેકક્તિ ઈત્યાદિ પ્રધાન કાવ્યમાં લક્ષણની અવ્યાપ્તિસ્પષ્ટ થશે. જેમ “ઢોાિ સૌમુવી” ના આ દેહામાં છે.
१ लोकउक्ति कछु वचनतें लीजै लोक प्रवाद; नैन मूंदि खटमासलों सहि हौं बिरह बिषाद.
મામાં મૂષા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com