________________
કાવ્ય શાસ્ત્ર,
કરાય છે. “જાવ્યવિન ” કાવ્યથી અર્થ જાણવામાં આવે છે. “ કુતમ નારા” કાવ્ય શ્રવણ કર્યું પણ અર્થ ન જા. આ પ્રકારે સારા જગતમાં પ્રસિદ્ધ એવા વ્યવહારથી કેવલ શબ્દવિશેષને જ કાવ્યપણ નિશ્ચય પ્રાપ્ત થાય છે. એવી શંકા લેશે કે શબ્દ માત્રને વિષે કાવ્યવ્યવહાર તે લક્ષણથી પણ થઈ શકશે. તે તેમ ક્યારે મનાય કે જે કદી શબ્દ અર્થના યુગલ વિશે કાવ્ય શબ્દની શક્તિને નિશ્ચય કરાવનાર કેઈપણ અતિ દ્રઢ પ્રમાણુ હોય તેજ. અમે તે એવા દ્રઢતર પ્રમાણને જ જોતા નથી. “ ગો * આ પ્રમાણુતે વિશ્વાસ કરવાને લાયક નથી. એ પ્રકારે શબ્દાર્થ યુગલને વિષે કાવ્ય શબ્દની શક્તિનું ગ્રાહક પ્રમાણ જ્યારે નથી ત્યારે પૂર્વોક્ત વ્યવહારથી શબ્દ વિશેષને વિષે સિદ્ધ થતી કાવ્ય શબ્દની શક્તિનું નિવારણ કરવાને કણ સામર્થ્ય ધરાવે? “પન વિનિન, નામાવકુમારિરિરિ પશુરામ”ઉપર કહ્યા પ્રમાણે નક્કી થએલા સિદ્ધાન્તથી કેઈએ કહ્યું છે કે વિનિગમનના અભાવથી શબ્દાર્થ બનેને વિષે કાવ્યપદની શક્તિ. તે પણ ખંડન કર્યું જાણવું. એ રીતે શબ્દ વિશેષને વિશેજ કાવ્યપણું સિદ્ધ થએલ છે, તે તેનું જ (શબ્દનું જ) લક્ષણ
ગ્ય છે. પણ સ્વકપલ કપિત શબ્દાર્થ યુગલનું લક્ષણ ઉચિત નથી. વેદપુરાણદિકના લક્ષણ વિષે પણ એજ ન્યાય જાણ. નહિત વેદને પાઠ કરે છે ઈત્યાદિ વ્યવહારને ઉછેદ થઈ જશે. વળી પ્રકાશાર્દિકે
“ગાવાલિયરત્વમેવ જથ્થર
प्रयोजक तच्च शब्द चार्थे चाविशिष्टमिति ॥ આસ્વાદનું જે ઉબેધકપણું તેજ કાવ્યપણાનું પ્રાજક એટલે કારણ. તે ઉધકપણું શબ્દ અર્થ યુગલમાં અવિશેષ રહેલ છે. માટે શબ્દ અને અર્થ બેનું યુગલ કાવ્ય; આમ માનવું તે પણ અયુક્ત છે. કેમકે રાગને પણ ધ્વનિકારાદિ સર્વ આલંકારિકેએ રસને
વ્યંજક માનેલ છે. માટે તેને પણ કાવ્યપણાની આપત્તિ થશે. બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com