________________
પ્રાચિન મતાનુસાર કાવ્ય લક્ષણ. છે. શબ્દ અને વાચાર્ય અને શરીરની પેઠે સ્થલ હેવાથી શરીર છે. લક્ષ્યાથે પણ વાચ્યાર્થ તુલ્ય જ છે. શરીર પણ અસ્થિ, માંસાદિ મળીને થાય છે. એવી જ રીતે શબ્દ અને અર્થ મળીને કાવ્યનું શરીર છે. વાચ્યાર્થ લક્ષ્યાથની અપેક્ષા વ્યંગ્યાથે સૂમ હેવાથી જીવપ્રાય છે. એમ કહેવાનું કારણ નથી કે વ્યંગ્યને જીવ માનશે તે વિના વ્યંગ્યનું કાવ્ય નિર્જીવ હેવાથી મૃતપ્રાય થઈને સર્વથા ત્યાગવા ગ્ય બનશે ? કેમકે લેકમાં પાષાણદિમય નિર્જીવ મૂતિ પણ રમણીયતાથી ગ્રાહ્ય છે. કેટલીક વાતો જે સજીવ મૂર્તિમાં હોય છે એ નિર્જીવ મૂર્તિમાં નથી હોતી. એવી જ કેટલીક વાતે જે નિર્જીવ મૂર્તિમાં હોય છે તે સજીવ મૂર્તિમાં નથી હોતી એ પ્રત્યક્ષ છે, અને એવી જ ઉક્ત મૂર્તિ સાહિત્યશાસ્ત્રમાં પણ રમણીયતાથી ગ્રાહ્ય છે. અસમ અને લંકારના ઉદાહરણમાં પ્રાચીનએ કહ્યું છે – न तन्मुखस्य प्रतिमा चराचरे ॥
યથા, नां कोई देवळ पूतळी, ना कोई रावळ रज्जा हेरी हेरी लाघसी, शहर उदेपुर मझ.
આ અભિપ્રાયથી વિદ્યાનાથે કાવ્યના શરીરને ઉક્ત લોકમાં મૂતિ નામથી કહેલ છે. વ્યંગ્ય વિના પણ કાવ્યત્વ તે રમણીયતા માત્રથી સિદ્ધ થઈ જાય છે.
યથા, रैनकी उनींदी राधे सोवत सवेरो भयें, झीनो पट तान रही पायनलौं मुखतै । सीसते उलट वैनी भाल व्हेके उर व्हेके, जानु म्है अंगूठन सौं लागी सूधे रुखतें । सुरत समर रीत जोबनकी जेब जीत,
सिरोमन महा अलसाय रही सुखते । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com