________________
કાવ્ય શાસ્ત્ર.
जाते जगति वाल्मीकौ कविरित्यभवद्ध्वनिः ।
कवी इति ततो व्यासे कवयस्त्विति दण्डिनि ॥
જગતમાં વાલ્મીકિના જન્મ પછી “વિ” એવા એકવચનાંત શબ્દ થયા. ક્રી વેદવ્યાસના જન્મ પછી “રો” એવા દ્વિવચનાંત શબ્દ થયા. અને દંડીના જન્મ પછી “ વય: એવા બહુવચનાંત શબ્દ થયા.
""
મનુષ્ય છાયાઅનુસાર કાવ્યનું નિરૂપણ કરતાં કેટલાક પ્રાચીના તા શબ્દને શરીર અને અને આત્મા માને છે. સહૃદય ધુરંધર ધ્વનિકારે એજ કહ્યું છે કે:-- अर्थः सहृदयश्लाघ्यः काव्यात्मा यो व्यवस्थितः । वाच्यप्रतीयमानाख्यौ तस्य भेदावुभौ स्मृतौ ॥ સહૃદયાએ પ્રશ ંસા કરેલ અર્થ કાવ્યના આત્મા સ્થાપન કરવામાં આવેલ છે. એ અર્થના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેવામાં આવ્યા છે. અભિધેયા, અને વાચ્ચપ્રાય હોવાથી લક્ષ્યાર્થ એ મને વાચ્ય છે અને પ્રતીયમાન વ્યખ્યા છે. કેટલાક પ્રાચીન શબ્દ અર્થ એ બન્નેને તે કાવ્યનું શરીર અને વ્યંગ્યને આત્મા માને છે. પ્રતાપદ્રીય ગ્રન્થમાં વિદ્યાનાથે એજ કહ્યુ છે કે:— शब्दार्थौ मूर्तिराख्यातौ जीवितं व्यङ्गयवैभवम् । हारादिवदलंकारास्तत्र स्युरूपमादयः ॥
શબ્દ અને અર્થને કાવ્યની મૂર્તિ માને છે. વ્યંગ્યતાના વૈશવ જીવ છે. ઉપમાગ્નિ હારાદિની પેઠે એમાં અલકાર થશે, અમારા મતથી વિદ્યાનાથના મત સમીચીન છે. નિરર્થક શબ્દ કાવ્ય થતા નથી. એથી શબ્દ અને અર્થ અને મળીને કાવ્ય છે. જેમ કહેશેા નહિ કે " रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्. એવું કાવ્યનું લક્ષગુ માનશે। તા ફ્રી અહીં શબ્દ અર્થ મળીને કાવ્ય થાય છે, એ કેવી રીતે કહા છે ? કેમકે એમાં કેવલ શબ્દને કાવ્યતા વિષક્ષિત નથી, કિન્તુ રમણીય અનેકહેનાર શબ્દ કાવ્ય છે; એ વિવક્ષા
99
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com