________________
हरको हराय मानो मैन मधुकर हूकी, धरी है उतार जिंह चंपेके धनुख तें ॥
હરિ રિબળ | शब्द अर्थ मृती नृप मान हु, व्यंग्य काव्यको जीव वखानहु ॥ गुन पूषन गुन दोष वताये, है भूषन भूषन मन भाये ॥
જેમ મનુષ્યમાં ઉદારતાદિ ગુણે છે, તેમ કાવ્યમાં પ્રસાદ આદિ ગુણ છે. ગુણ શબ્દને અર્થ લોકોને પિતાની તરફ ખેંચવાં. ચિન્તામવિ કેષકારે કહ્યું છે-“પુ માત્રા” એ કાવ્યના પ્રસાદ આદિ ગુણ પણ સહુને પોતાની સન્મુખ કરે છે. કાવ્યમાં ગુણની આવશ્યક્તાને માટે વ્યાસ ભગવાને અગ્નિપુરાણમાં આ આજ્ઞા કરી છે.
अलंकृतमपि प्रीत्यै न काव्यं निर्गुणं भवेत् । पपुष्यललिते स्वीणां हारो भारायते परम् ॥
અલંકાર યુક્ત હોય છતાં જે કાવ્ય નિર્ગુણ હોય તે પણ તે પ્રીતિ ઉપજાવી શકતું નથી. જેમકે ઓના અસુંદર શરીરમાં હાર ભાર રૂપજ થાય છે.
મનુષ્યના શરીર વિષયક પંગ્યાદિ દેવ અને આત્મા વિષયક કૃપતાદિ દેષ છે, તેમ કાવ્યમાં શ્રતિ કટવાદિ શબ્દદેષ અને અપુષાર્થ આદિ અર્થદોષ છે, એ સર્વથા વર્જનીય છે. હારાદિત શોભાકર હોવાથી ઉપમાદિ અલંકાર છે. એમ નહિ કહેશે કે કાવ્યના શરીરની કલ્પના ઉપમાદિ અલંકારની લોકાલંકાર ન્યાયથી અલંકારતા ઠરાવવાને માટે માનવામાં આવી છે. તે તે શબ્દ અને વાચાર્યે લક્ષ્યાથને શરીર અને વ્યંગ્યાર્થીને આત્મા માનશો ત્યારે વ્યથાર્થીને શોભા કરવાવાળા શબ્દાલંકાર અને અર્થાલંકારને લોકાલંકાર ન્યાયથી અલંકારતા બનશે નહી. લેકમાં અલંકારવ્યયહાર તે શરીરની શોભા કરવાવાળાને છે, આત્માની શોભા કરવાવાળાને નહિ. કેમકે આ સૂક્ષમ વિચાર કરીએ ત્યારે મનુષ્યનું શરીર તે અાદિમય હોય છે, અને લોકિક ભૂષણ રત્ન અવશુદિમય હોય છે. અનુપ્રાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com