________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય વાણ ઉપમાદિ અલંકાર કાવ્યના શરીર અથવા આત્મામયજ હોય છે. અર્થાત શબ્દાર્થમયજ હોય છે. અહી પણ ઉપમાદિ અલંકારની સમતા. લૌકિક અલંકારોથી નથી બનતી. એથી અહી તે યત્કિંચિત સમતાથી કાવ્યની મનુષ્યથી સમતા માની લેવી જોઈએ. ઉપમા પ્રકરણમાં વેદવ્યાસ ભગવાને કહ્યું છે
किंचिदादाय सारुप्यं लोकयात्रा प्रवर्तते. કિંચિત્ સારૂથી કયાત્રા અથાત લેકવ્યવહાર પ્રવૃત્તિ થાય છે.
આચાર્ય દંડીએ પણ કહ્યું છે – ययाकचित्सारूप्यं यत्रोद्भतं प्रतीयते उपमा नाम सा
જ્યાં જે તે પ્રકારથી સ્પષ્ટ સાહસ્ય પ્રતીત હાય એ ઉપમા અલંકાર, રસગંગાધારકારે કાવ્યનું આ લક્ષણ કર્યું છે.
रमणीयार्थप्रतिपादकः शब्दः कान्यम् । રમણીય અર્થને કહેવાવાળા જે શબ્દ એ કાવ્ય.
कहत अर्थ रमणीयको, जो शब्द जु नृपराय सोहै कान्य प्रसिद्ध जग, यह लच्छन सदभाय. “રત્નાકર લખે છે.” કાવ્યના લશણના વિષયમાં અનેક ભિન્ન ભિન્ન મત છે.
૧ જેમાં વસ્તુને મુખ્ય ધર્મ પ્રગટ થાય એવા વિવર્ણનને લક્ષણ કહે. છે. અને જે વસ્તુનું લક્ષણ કરવામાં આવે છે તે લક્ષ્ય કહેવાય છે. જેમ “મનુષ્ય જ્ઞાનવાનો પ્રાણ છે.” આ વાકયમાં મનુષ્યને મુખ્ય ધર્મ (અર્થાત બીજા પ્રાણુઓની અપેક્ષાએ એમાં જે વિશેષ છે તે) જ્ઞાનવાન તેવું કહે છે. તો “જ્ઞાનવાન પ્રાણ” મનુષ્યનું લક્ષણ થયું. અને મનુષ્ય જ્ઞાનવાન માણનું લક્ષ્ય થયું. દૂષણદર્પણમાં લક્ષણનું લક્ષણ આ પ્રમાણે છે.
ગુણ્ય કર્મ વાવવાન, “રાજીન” તિ પર મહિ
अतिव्याप्ति अव्याप्ति औ, होय असंभव नांहि ॥ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દેષ ન હોય તે વસ્તુને મુખ્ય ધમ વાચકવચનમાં આવે એવા પદમાં લક્ષણ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com