________________
re
કાવ્ય શાસ્ત્ર.
એમાંથી મુખ્ય મુખ્ય મતા ઉપર વિચાર કર્યો પછી અમારા સિદ્ધા
ન્ત લખવા ઉચિત જણાય છે.
હરિકવિએ સભાપ્રકાશમાં કાવ્યનું લક્ષણ આવું લખ્યું છે. रचना जो कविवचनकी काव्य वाहि निरधारि । नीरस हूँ पुनि होत है, काव्य सुकवि सुविचार ||
જે કવિના વચનની રચના તેજ કાવ્ય. સારા વિચારવાળા કવિઓની કવિતા નિરસ હાય તાપણુ કાવ્યજ છે એમ સમજવું. કાવ્યનું લક્ષણ “ કવિવચનની રચના ” કરવું ઠીક નથી. કેમકે જો કવિજીને પૂછ્યું હોત કે કવિનું લક્ષણ શું ? તે એ એમ કહેશે કે જે કાવ્ય કરે તે, અને જો કોઇ એમ કહે કે કવિ ચતુરને કહે છે, તે એનાથી આ પ્રશ્ન છે કે સંસારમાં જેટલી વાત છે એ સમાં જે ચતુર હોય એના વચનની રચનાને કાવ્ય કહેવું જોઇએ ? અથવા કાઈ એક વિશેષ વિષયના ચતુરની રચનાને કાવ્ય કહેવુ જોઇએ ? જો એ પ્રથમ કહેલની રચનાને કાવ્ય કહેશે તે અસંભવ દોષ લક્ષણમાં પ્રત્યક્ષ છે. કેમકે સર્વ વાતેામાં મનુષ્ય ચતુર કેવી રીતે થઇ શકે? અને જો કોઇએક વિષયમાં ચતુર ઉપર એનુ લક્ષ્ય છે તે બાકીના વિષયના ચતુરના વચનની રચનામાં રઅતિવ્યાપ્તિ થાય છે. આ સિ
૧ જો લક્ષણમાં લક્ષ્યના વિષયમાં કાઇ એવી વાત કહેવાઇ જાય કે જે લક્ષ્યમાં હાયજ નહિ; તેા એ લક્ષણને અસંભવ કહે છે. આ દ્વેષ લક્ષણમાં ન આવવા જોઇએ. જેમ કાષ્ટ મનુષ્યનુ લક્ષણ કહે કે “ ઉડવાવાળું પ્રાણી, એમાં ઉડવાના ધર્મ મનુષ્યના સંબંધમાં કહ્યો હોય તેા તે અસ ંભવ દોષ છે.
હનુમત ભૂષણકારે કહ્યું છે કે “ સમય હાય ન લક્ષ્યમેં હૈ સમવ નોય ” જ્યાં લક્ષ્યમાં સભવ હોય નહિ ત્યાં અસંભવ દોષ કહેવાય છે.
૨ લક્ષણમાં જે ધમ કહ્યો હોય તેજ ધમ જોએ અલક્ષ્યમાં હાય અર્થાત્ જે વસ્તુનું લક્ષણ કરવું ઈષ્ટ નથી એમાં પણ લક્ષણને ધર્મ આવી જતા હોય તા તેવા લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. જેમકે કાઈ ગાયનુ લક્ષણ શ્રૃંગવતી ' કરે તે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ ષ આવશે; કેમકે ભે*સ અળદ ઇત્યાદિમાં એ લક્ષણની અતિવ્યાપ્તિ છે. હનુમતભ્રષણકાર લખે છે કે
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com