________________
R
સ
.
એ રીતે પાતેજ "વ્યાખ્યા કરી, વ ોમા૬૬” આ ગૂઢાલ કારનું ઉદાહરણ આપીને “સત્ત્વ હિમષાન્યાબારુંવા રસને પ્રધાનપણું છે માટે અલંકારત્વ નહીં. એવું વ્યાખ્યાન કર્યું છે, તેથી રસ પણ લક્ષણમાં અભિપ્રેત છે એવું જણાય છે. લક્ષણમાં તે રસનું આવપદ છે નહી. અને ઉપરના વ્યાખ્યાન પ્રમાણે આવશ્યક તે ખરૂં માટે “ બાપુનો રસષો સમુચિતોનેંન્વયંસે જ માર્યાદિત રસના ધર્મો યાગ્ય વર્ષાથી વ્યક્ત થાય છે. એ રીતે નિટમાંજ કહ્યું છે તેથી ધસી રસ વિના ધર્મ માધુર્યાદિનાજ ગસભવ છે. એથી જણાય છે કે લક્ષણમાં રસગ્રહણ આવશ્યક છે, અને ગુણપદે કરીનેજ રસનું તથા રીતિ વૃત્તિનું ગ્રહણ છે, અને એ પ્રમાણેજ મારૂ કહેવુ છે; માટે વિરોધ નથી. તેથી કાવ્યપ્રકાશને અનુસારેજ ચનાલકમાં જયદેવ કવિએ પણ લક્ષણ કર્યું છે. નિવા પ્રત્યાદિ.
જગન્નાથ પંડિતે રસગગાધરમાં કાવ્યપ્રકાશનું રક્ષણ કૃષિત કરીને પાતેજ કાવ્યનું રક્ષણ કર્યું છે.— रमणीयार्यप्रतिपादकः शब्दः काव्यमिति.
લોકાત્તર ચમત્કારજનક અર્થના પ્રતિપાદન કરનાર જે શબ્દ તે કાવ્ય. તે તા ૮ अयमात्मा ब्रह्म ” શાષન કરેલા ત્વ પદાર્થ જે આત્મા તેજ બ્રહ્મ; ઈત્યાદિ વેદાંતના મહાવાકયાને વિષે અતિ પ્રસન્ ક્તિ થાય છે. માટે એ દોષના પરિહારતા તેમણેજ વિચાર કરી કરવા, એથી અમે જે લક્ષણ કર્યું તે ચુખ્તજ છે.
ઉપર લખ્યા પ્રાચીન સાહિત્યાચાર્ટોનાં લક્ષણ વાંચવાથી સર્વ ફાઈને દ્રઢ થશે કે કાવ્યનાં લક્ષણમાં કાઈ કાઈના વિચારો મળતા નથી. સ કાઇએ પેાતપાતાનાં લક્ષણાનુ દ્રઢીકરણ કરાવવાને એક બીજાના મતાનાં ખંડન કર્યાં છે. એથી વાસ્તવિક લક્ષણ સમજવાને ઘણીજ અગવડ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે.
પ્રાકૃત સાહિત્યાચાોએ પણ કાવ્યનાં લક્ષણા લખ્યાં છે, પર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat