________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
૩૭ વાનને વિષે ભક્તને પ્રીતિભાવ વ્યંગ્ય છે. રસાભાસનું ઉદાહરણ આ પ્રમાણે છે –
मधु द्विरेफः कुसुमैकपात्रे पपौ प्रिया स्वामनुवर्तमानः । अंगेण च स्पर्शनिमीलिताक्षी मृगीमकण्डूयत कृष्णसारः॥
કામદેવ શીવજીનું મન પ્રચુત કરવા ગયે અને અકાલે વસંત ખી. તે સમયે ભ્રમર પિતાની પ્રિયાને અનુસરત પુષ્પરૂપી એક પાત્રમાં મકરન્દરૂપ મને પીવા લાગ્યો તથા કૃષ્ણ મૃગનાં સ્પર્શવડે વીંચાણું છે નેત્ર જેનાં એવી મૃગીને શીંગડાં વડે મૃગ ખંજવાળવા લાગ્યા. આ પદ્યમાં સંજોગશ્રૃંગારના આલંબન પશુપક્ષી હોવાથી રસાભાસ જાણવો.
રસગંગાધરકાર લખે છે –
रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम् ।
રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર જે શબ્દ તે કાવ્ય. અર્થમાં રમણીયપણું એટલે કેત્તર આહૂલાદજનક જે જ્ઞાન તેનું વિષયપણું. આહલાદમાં લત્તરપણું એટલે સ્વાનુભવસિદ્ધ રામત્કાર નામને જાતિવિશેષ, એવા કેત્તર ચમત્કારીક આહૂલાદનું કારણ વારંવાર અનુસંધાનરૂપ ભાવના વિશેષ છે. “પુત્રજો નાતઃ” તારે ત્યાં પુત્ર જન્મ થયે,” “ધને તે રાજ્યામ” તુંને હું ધન આપીશ. આ ઠેકાણે વાકયાર્થના જ્ઞાનથી ઉત્પન્ન થનાર આનંદમાં કેસરપણું નથી. માટે એ વાક્યમાં કાવ્યલક્ષણની અતિવ્યાપ્તિ નથી. ખરું લક્ષણ એવું ફલિત થયું છે કે “ મારઝનમાવનાવિષાર્થ ગતિપવિરામ” ચમત્કારજનક ભાવનાને વિષય જે અર્થ તેને પ્રતિપાદન કરનાર જે શબ્દ તે કાવ્ય. પ્રાચીન કાવ્યનું આ લક્ષણ કહે છે –“ગલો કુળૌ સારુંજાજો રાજાથ વ્ય” દેષ રહિત ગુણ સહિત અને અલંકારયુક્ત જે શબ્દ અને અર્થ તે કાવ્ય. એ વિષે વિચાર કરીએ છીએ કે શબ્દ અર્થનું યુગલ પ્રમાણ વિના કાવ્ય કહેવાય નહી. “જાવ્ય પરે” કાવ્યને ઉંચે સ્વરે પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com