________________
ત્વને લઇ
રહેલાં કેટલાંક રસ
રસવાળાં પદ્યમાં
પ્રાચિન મતાનુસાર કાવ્ય લક્ષણ
૩૫ કવિએ પૂર્વે બનેલી વાતને ગુંથીને નિર્વાહ કર્યો તેથી કાવ્યત્વને લાભ નહીં. કેમકે ઈતિહાસાદિકથી પણ તેને લાભ છે. ત્યારે પ્રબંધની અંદર રહેલાં કેટલાંક રસ રહિત પોને કાવ્યત્વ પ્રાપ્ત થશે નહી એવી શંકા કરવી નહી. કેમકે જેમ રસવાળાં પદ્યમાં રહેનારાં કેટલાંક નીરસ પદેને પદ્યના રસ વડે રસવાનપણુ મનાય છે તેમજ પ્રબંધમાં રહેનારાં નીરસ પળોને પણ પ્રબંધના રસે કરીને જ રસSજ જ વાનપણુ અંગીકાર કરેલ છે. માટે જે કાંઈ નીરસ પદ્યમાં ગુણના અભિવ્યંજક વાણું હોવાથી દેષના અભાવથી અને સાલંકારપણાથી કાવ્યત્વને વ્યવહાર છે, તે તે રસાદિમાન કાવ્યબંધની સમતાથી ૌણ છે. જે કાંઈ વામને કહ્યું છે –“ રીતિમાં વ્યય ” રીતિ કાવ્યને આત્મા છે, એ પણ અનુચિત છે, કેમકે રીતિ તે સંઘટ્ટનાની વિશેષરૂપ છે, અને સંઘટ્ટના અવયવ સંસ્થાનરૂપ છે અને આત્મા તે તેથી ભિન્ન છે.
ધવનિકારે કહ્યું છે – अर्थः सहृदयश्लाघ्यः काव्यात्मा यो व्यवस्थितः वाच्यमतीयमानाख्यौ तस्य भेदावुभौ स्मृतो.
સહદય પુરૂએ વખાણવા ચોગ્ય કાવ્યના આત્મારૂપ જે અર્થ છે તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ છે. તેમાં વાચ્ય અર્થને જે આત્માપણ કહ્યું તે તે “શાવ્યાત્મા ધ્વનિઃ” કાવ્યને આત્મા ધ્વનિ છે, એ પિતાનાજ વચનના વિરેાધથી પરાસ્ત થયું જાણવું. ત્યારે હવે કાવ્યનું લક્ષણ કેવું હોવું જોઈએ એવી અપેક્ષામાં કહીએ છીએ. “વાર સામે આવ્ય” રસ સારરૂપ છે અને તેથી રસરૂપી આત્મા છે જેને એવું જે વાકય તે કાવ્ય કહેવાય છે. કેમકે રસ વિના કાવ્યત્વને જ અંગીકાર નથી માટે “તે ? જે આસ્વાદન કરાય તે રસ. આવી વ્યુત્પત્તિ વડે રસપદે કરીને ભાવ તદાભાસનું પણ ગ્રહણ જાણવું. તેમાં રસનું ઉદાહરણ આ પ્રમાણે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com