________________
કાવ્ય શાસ્ત્ર પરાસ્ત થય. જે કાંઈ ધ્વનિકારે કહ્યું છે. “ હથિયાત્મા શનિ
ત્તિ ધ્વનિ કાવ્યને આત્મા છે, ત્યાં પૂછીએ છીએ કે વસ્તુધ્વનિ અલંકાર ધ્વનિ અને રસધ્વનિ એ રીતે ત્રણ પ્રકારને ધ્વનિ આત્મા? કે કેવળ રસધ્વનિજ આત્મા? તેમાં પહેલે પક્ષ લીએ તે તે અનુચિત છે. કેમકે પ્રહેલિકાદિકમાં અતિવ્યાતિઆવશે માટે કદાચ બીજે પક્ષ લીએ તે અમે કબૂલ કરીએ છીએ કે જ્યારે રસધ્વનિ માત્રજ કાવ્યને આત્મા માનશો ત્યારે –
अत्ता एत्य निमज्जइ एत्य अहं दिअसरं पलोएहि । मा पहिअ ! रति अंध ! सेज्जाई मह निमज्जाहसिः ॥
આ સ્થલે મારાં સાસુ સૂએ છે. અહીં હુ સૂઉં છું. હે રતાંધલા પથિ! તું દિવસે જોઈ લે. મારી શય્યામાં સુઈશનહીઈત્યાદિ સ્થલે વસ્તુમાત્ર વ્યંગ્ય છે, ત્યાં કાવ્યત્વને વ્યવહાર કેમ? એવું પૂછતા હે તે ઉત્તર આપીએ છીએ કે એ સ્થલે પણ રસાભાસ ઇવનિત છે. માટેજ કાવ્યત્વને વ્યવહાર છે. જે કદી ધ્વનિમાત્રને કાવ્યાત્મા માને તે “લે ગામ યાતિ” દેવદર ગામ જાય છે. આ વાક્યમાં ભૂત્યને દેવદત્તની પાછળ જવું વ્યંજિત થયું. માટે એ વાકયને પણ કાવ્યપણું કહેવું પડશે. કાવ્યપણું છે એમ કહેતા હો તે તેમ બને નહીં કેમકે જે રસયુક્ત હોય તેને જ કાવ્યત્વને અંગીકાર છે.
આગ્નેય પુરાણમાં પણ તેમજ કહ્યું છે – "वाग्वैदग्ध्यप्रधानेऽपि रस एवात्र जीवितम्"
આ પુરાણમાં વાણનું ચાતુર્ય પ્રધાન છતાં પણ રસ જ જીવન રૂપ છે, એમ બતાવ્યું છે.
વ્યક્તિવિવેકકારે પણ કહ્યું છે – "काव्यस्यात्मनि अङ्गिनि रसादिरूपे न कस्यचिद्विमतिरिति."
કાવ્યરૂપ શરીરના આત્મારૂપ અંગી રસાદિકને વિષે કોઈની વિરૂદ્ધમતિ નથી. ધ્વનિકારે પણ કહ્યું છે –“ નહિ પરિઘરपात्रनिर्वाहेणात्मलाभ इतिहासादेरेव तत् सिद्धरित्यादि."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com