________________
પ્રાચિન મતાનુસાર કાવ્ય લક્ષણ
૩૩
શબ્દાર્થમાં પણ સંભવશે એમ માનતા હે તે તમને પૂછીએ છીએ કે તમે કાવ્યના સ્વરૂપ રૂપે માનેલા શબ્દાર્થમાં રસ છેકિંવા નહી? જે કદા નથી એમ કહેતા હે તે શબ્દાર્થમાં ગુણ પણ નથી. કેમકે રસના ધર્મ ગુણ, રસ ન હોય તે તે પણ ન જ હોવા જોઈએ. જે કદી શબ્દાઈમાં રસ છે એમ કહેતા હો તો લક્ષણમાં “સ ” એ પદને
સ્થાને “સૌ” એવુંજ વિશેષણ કેમ ન આપ્યું? શબ્દાર્થમાં ગુણવાનપણાની અનુપત્તિ હેવાથી“પરલૌ” સિદ્ધ થયું એમ કહેતા હે તેપણ “HTળો આ વિશેષણ છોડી દઈને “સ ” એ વિશેષણ આપવું તેજ એગ્ય છે. “પ્રાણીવાળા દેશ” ને બદલે
શર્યાદિકવાળા દેશ” કઈ કહેતું નથી. ગુણના અભિવ્યંજક શબ્દાર્થ કાવ્યમાં પ્રજવા એ “મુળ” એ પદને અભિપ્રાય છે, એવી શંકા પણ કરવી નહીં. કેમકે ગુણ કાવ્યમાં ઉત્કર્ષ આણનારા છે પણ કાવ્યના સ્વરૂપના આણનાર નથી. શબ્દ અને અર્થ કાવ્યનું શરીર છે, રસાદિક આત્મા છે, તથા ગુણે શર્યાદિકની પેઠે છે, દે કાણત્વાદિકની પેઠે છે, રીતિઓ અવયવોની સુસ્થિતિની પેઠે છે તથા અલંકારે કટક કુંડલાદિની પેઠે છે. એણે કરીને અલંકાર - હિત અને ક્યાંક ગૂઢ અલંકારવાળા જે શબ્દાર્થ તે કાવ્ય, એવું જે કહ્યું છે તે પણ પરાસ્ત થયું. કેમકે અલંકાર પણ કાવ્યમાં શોભા માત્રના જનક છે, પણ સ્વરૂપના સંપાદક નથી. માટે એણે કરીને વિદો: જાવ્યરીવિત’ વક્તિ એ કાવ્યના જીવનરૂપ છે. એ રીતે જે વક્રોક્તિ જીવિતકારે કહ્યું છે તે પણ પરાસ્ત થયું જાણવું. કેમકે વોક્તિ પણ અલંકાર છે.
અસ્કુટ અલંકારનું ઉદાહરણ આ પ્રમાણે છે – “ચઃ માર દુર” ઈત્યાદિ. આ પણ વિચારવા જેવું છે, કેમકે એ લેકમાં વિભાવના અને વિશેષકિત અસ્કુટ છે તે પણ તે બનેને મૂલ સંદેહસંકર અલંકાર ફુટ છે.
ગલોર્ષ કુળવાળા ઈત્યાદિ કાવ્યનાં લક્ષણને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com