________________
કાવ્ય શાd.
श्रुतिदुष्टादयो दोषा अनित्या ये च दर्शिताः ध्वन्यात्मन्येव श्रृंगारे ते हेया इत्युदाहृताः
જે શ્રુતિ કવાદિ દેશે તથા જે અનિત્ય દે દેખાડ્યા તે ધ્વનિરૂપ શ્રગારમાંજ ત્યાજ્ય જાણવા.
વળી એમ માનવાથી કાવ્ય વિરલવિષય અથવા નિર્વિષયક થઈ જશે, કેમકે સર્વ પ્રકારે નિર્દોષ કાવ્યને જ અસંભવ છે. ત્યારે “ગોપ” આ પદમાં જે “ગ” છે, એને જa » એ અર્થ કરશું એમ માનતા હો તે ઈષત દોષવાલા શબ્દાર્થ કાવ્ય છે એવું સિદ્ધ થશે. ત્યારે નિર્દોષ શબ્દાર્થને કાવ્યપણું કહેવાશે નહી.
સતિ સંવે પોષાવિત” સંભવ છતાં ઈષત્ દોષવાલા શબ્દાર્થ એમ કહેતા હે તે તે પણ કાવ્યલક્ષણમાં કહેવા ગ્ય નથી. રત્નાદિકના લક્ષણમાં કીટાનુવેધાદિકના પરિવારની પેઠે એટલે જેમ કીટના અનુવેધાદિક રત્નનું રત્નપણું હણવાને સમર્થ નથી; પણ કિંમતમાં તારતમ્ય કરાવવાને સમર્થ છે. તેમજ શ્રતિકડુત્વાદિ દેષ પણ કાવ્યનું કાવ્યપણું હણ શકવાને સમર્થ નથી પણ તેવાં કાવ્યની કિંમત કંઈક ઓછી ગણાય છે. કહ્યું છે કે –
कीटानुविद्धरत्नादि साधारण्येन काव्यता । दुष्टेष्वपि मता यत्र रसायनुगमः स्फुटः ॥
જેમ કીટે વધેલું રત્ન પણ રત્નજ મનાય છે, અર7 નહીં. તેમ જે કાવ્યમાં રસાદિકનું જ્ઞાન સકુટ થતું હોય તે કાવ્ય દેષવાળું છતાં કાવ્યજ મનાય છે. વળી શબ્દાર્થને સગુણ એ વિશેષણ આપ્યું છે તે પણ અઘટિત છે, કેમકે ગુણે રસનાજ ધર્મ છે. એ પ્રકારે કહ્યું છે:
ये रसस्याङ्गिनो धर्माः शौर्यादय इवात्मनः જેમ શર્યાદિક આત્માના ધર્મ છે તેમજ ગુણે અંગભૂત રસનાજ ધર્મો છે, ઈત્યાદિ વાયે કરીને પૂર્વોક્ત લક્ષણકારેજ પ્રતિપાદન કરેલ છે, માટે શબ્દાર્થ રસના અભિવ્યંજક છે. રસના ધર્મ ગુણો ઉપચારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com