________________
૩૦
કાવ્ય શાસ્ત્ર,
सा चैवास्मि तथापि तत्र सुरतव्यापारलीलाविधौ । रेवारोधसि वेतसीतरूतले चेतः समुत्कंठते ॥
પરદેશમાં પરનાયકની સાથે સંકેત કરનારી કેઈ નાયિકાનું પિતાના ઘરમાં આ વચન છે.
જે કુમાર અવસ્થાને હરનાર અર્થાત્ પાણિગ્રહણ કરનાર તેજ પતિ, તથા ચૈત્ર માસની રાત્રિઓ પણ તેજ, તથા હું પણ તેજ છું તથાપિ રેવાને કાંઠે વેતસી તરૂના તલને વિષે સંગ વ્યાપાર રૂપ લીલા કરવા માટે ચિત્ત ઉત્કંઠિત થાય છે. આ લોકમાં સ્કુટ અલંકાર નથી. તથા ગૂઢ અલંકાર ત્રણ છે. તે એવી રીતે કે સંગ ગ્ય પતિ આદિકનું વિદ્યમાન પણ કહેવાથી ઉત્કંઠાના કારણુને અભાવ છે, તેમ છતાં પણ ઉત્કંઠા રૂપ કાર્ય કથન કર્યું માટે વિભાવના અલંકાર થયે. તે શબ્દથી સાક્ષાત્ પ્રતીત થતું નથી, માટે ગૂઢ છે. અને પતિ આદિકનું સંનિધાન રૂપઅનુત્કઠાનું કારણ છતાં પણ અનુકંઠારૂપ કાર્ય નથી, માટે વિશેષેકિત અલંકાર થયે તે પણ શબ્દથી સાક્ષાત્ પ્રતીત થતા નથી. માટે ગૂઢ છે. અને “ ર” “” “વ” ઈત્યાદિ અનુપ્રાસ ખુટ છે; તથાપિ તે આ કાવ્યમાં હેનારા શુંગારાભાસને પ્રતિકૂલ હેવાથી તે અસ્કૂટજ છે. નાયક પર હોવાથી શ્રૃંગારને આભાસપણું જાણવું. ઉજસ્વિત્ અલંકાર ફુટ છે એવી શંકા પણ કરવી નહી, કેમકે જ્યાં રસાભાસ અન્યને અંગ હોય ત્યાંજ ઉર્જસ્વિત્ હોય છે. અહીં તે શૃંગારાભાસ પ્રધાન છે, અન્યને અંગ નથી, માટે ઉર્જવિત્ સંભવે નહી. સાહિત્ય દર્પણકાર લખે છે –
કાવ્યનું સ્વરૂપ એટલે લક્ષણ કેવી રીતનું એવી અપેક્ષામાં કઈ કહે છે:
तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुनः कापीति.
દેષ રહિત, ગુણ સહિત, અલંકાર સહિત અને ક્યાંક ફુટ અલંકાર રહિત અર્થાત્ ગૂઢ અલંકાર યુક્ત એવા જે શબ્દ અને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com