________________
પ્રાચિન કાવ્યના લક્ષા.
૨૯
(C
""
''
ગર્થ: ”
રીતે તેા ઘણા ગદ્ય લખનારાની વાણી તે પશુ કાવ્ય કહેવામાં આવશે. ત્યારે આપણે વ્યાખ્યામાં “ અપવ ” ઉમેરશુ કે જે કાવ્યના પ્રદેશમાંથી એવી ભાષાને દૂર કરશે. “ — ” માત્ર શબ્દ કે માત્ર અર્થમાં સમાએલ નથી. શબ્દ અને અર્થ અને મળીને “ જાન્ય થાય છે. તેા તેમાં પ્રાધાન્યપણું શબ્દનુ છે કે અનુ` ? જો શબ્દનું પ્રાધાન્યપણ હોયતા “ સાથે શરૂ ” એમ વ્યાખ્યા કરવામાં આવશે અને જો અંનુ પ્રાધાન્યપણું હોય તે “ શન્તેન વિશિષ્ટ એમ વ્યાખ્યા કરવામાં આવશે. તે પણ “ રદ્દાર્થો જાયન એમ કેમ કહેવાય ? તે એમને આપણે એમ કહી શકશુ` કે કવચિત્ શબ્દ પ્રધાન હોય છે અને કવચિત્ અં પ્રધાન હોય છે અને કેટલીક વખત શબ્દ અને અર્થ અને સરખા પ્રાધાન્યપણાવાળા હોય છે. તેથી ચતુરાઇથી “ શવ્વા” દ્રાવ્યમ્ ” એમ કહેલ છે. હવે જો કાઇ દોષ રહિત ક'ઇ વસ્તુ બનાવે તે તે કાવ્ય કહેવાય ? ના. કાવ્ય નામને ચેાગ્ય થવા માટે કંઇક વિશેષ જરૂરતુ છે. અર્થાત્ ગુણેા. હવે આવું ( દોષ રહિત અને ગુણુ સહિત ) કાવ્ય મુખ્યત્વે કરીને અલંકાર યુક્ત હોય છે. પણ અલકાર કાવ્યમાં હાવાજ જોઇએ એવું કાંઇ નથી. કારણ કે કેક વખત જ, અલખત્ત જવલ્લેજ, સારી કવિતા અલ'કાર વિનાની હોય છે.
'
કાવ્યશાસ્ત્રના લખનારાઓએ કાવ્યની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ આપેલ છે. એથી કાવ્યપ્રકાશકારે કાવ્યની વ્યાખ્યા કરી નથી. જેટલી વ્યાખ્યા આપેલછે તે તા માત્ર કાવ્યની તેની શેાધમાં આગળ વધવાના ઈરાદાથી કાવ્યનાં પ્રધાન તત્ત્વા આપેલ છે. મમ્મટનું કાવ્યનું' સ્વરૂપ વ્યવહારિક હાવાથી ઘણુ સારૂ છે. પરિચિત વર્ણ ન કરવાથી મમ્મટ કાવ્યના સ્પષ્ટ ખ્યાલ આપવામાં તેડુ પામેલા છે. ગૂઢાલ કારનું ઉદાહરણ આ પ્રમાણે છે.
यः कौमारहरः स एव हि वरस्ता एव चैत्रक्षपास्ते चोन्मीलितमालती सुरभयः प्रौढाः कदम्बानिलाः ।
ܕܕ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com