________________
કાવ્ય શાસ્ત્ર,
થઈ તે વિષે જરાપણ વિચાર કરે છે? ઈત્યાદિ વાવડે સહદએને અનંતરજ કેસર આનંદને ફેલાવ કરે છે માટે તેમાં કાવ્યપણું જાણવું. કાવ્ય પ્રકાશકાર લખે છે –
तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुनः कापि. દેષ રહિત, ગુણ સહિત, અલંકાર સહિત અને કયાંઈક ગૂઢ અલંકાર યુક્ત એવા જે શબ્દ અને અર્થ તે કાવ્ય. વૃત્તિકાર લખે છે –
कापीत्यनेनैतदाह यत् सर्वत्र सालंकारौ।
कचित्तु स्फुटालंकारविरहेऽपि न काव्यहानिः ॥
“કાપિ” એ પદે કરીને એવું જણાવ્યું કે શબ્દ અર્થ સર્વ લે સાલંકાર હેવા જોઈએ પણ કેઈ સ્થલે ફુટ અલંકાર ન હેય તેપણ કાવ્યત્વની હાનિ નથી.
કેઈપણ ભાષામાં કાવ્યની વ્યાખ્યા કરવી એ સંભવિત નથી. તે પણ મનુષ્ય પોતાની જાતને માટે કાવ્ય શું છે એ અનુભવથી શોધી શકે તેનું વર્ણન આપી શકાય. કાવ્યપ્રકાશકાર કાવ્યની વ્યા
ખ્યા આપવામાં એ પ્રમાણે જ અનુસરેલ છે. ઉપર જોયું એમ તે કાવ્યનું “ચ લક્ષણ” આપતા નથી પણ “૫ લક્ષણ” આપે છે. તેને કાવ્યની સ્વતંત્ર વ્યાખ્યા આપવાની મુશ્કેલી જણાઈ તેથી કાવ્યને માટે જરૂરનાં ત લીધાં છે, અને તેમને કાવ્યની વ્યાખ્યામાં એકત્ર કરીને આપેલ છે. વ્યાખ્યા કેવી રીતે ઉદભવ પામી એ નીચેની બીનાથી જણાશે.
કાવ્ય એટલે શું ? કાવ્ય એ એક મનરંજનતા યુક્ત વસ્તુ છે. ધારે કે અહિંયા એક મનરંજન કરે તેવું ચિત્ર છે તે તે કાવ્ય કહે. વાય કે નહિં? બીલકુલ નહિ. ત્યારે આપણે કહીએ કે કાવ્ય તે વાણુના વ્યવહારમાં સમાએલ છે. એમ માનીએ તે ગાયક ઘણાજ પ્રિય રાગથી ગાય છે, તે તે કાવ્ય કહેવાય? ના. એ પણ કાવ્ય ન કહેવાય. ત્યારે તે એ અર્થ યુક્ત શબ્દ વ્યવહાર છે. વારૂ! ત્યારે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com