________________
૨૪
કાવ્ય શાસ્ત્ર.
કેમકે અમારૂં મુખ્ય તાત્પર્ય અલંકારાનું નામ રાખવાવાળાના નામમાંજ લક્ષણુ હાવામાં છે. એ અલકારીનાં સમસ્ત નામ લક્ષણરૂપ છે. એવુ' ન કહેશેા કે આદિમાં અલંકારોનાં નામ રાખવાવાળાનાં નામમાંજ લાવવાનું તાત્પ હતું, એ કાઇ પ્રમાણુથી નક્કી કર્યું? કેમકે સમસ્ત અલંકારોનાં નામજ લક્ષણ છે, એ પ્રત્યક્ષ પ્રમાણુ છે. અન્ય લાઘવ સર્વમાન્ય હોવાથી સાહિત્ય શાસ્ત્ર પ્રસિદ્ધ સહૃદયાના હૃદયની સાક્ષિરૂપ પ્રમાણ પણ અહીં છે.
ધારીઓએ અલકારાનાં નામ ઉદાહરણેાના અનુસાર રાખ્યાં છે, એ તે અવ્યાપ્ત્યાદિ દ્વાષ રહિત છે. અને ભરત ભગવાન ઈત્યાદિએ પણ લભ્ય ઉદાહરણ્ણાના અનુસાર એ અલ કારાનાં લક્ષણ અનાવ્યાં છે, પરન્તુ એ તે મહુધા અવ્યાત્યાદિ દોષ સહિત છે. ધારિયાનાં નામ રૂપ સ્પષ્ટ થઇ રહેતાં ફરી અન્ય તટસ્થ લક્ષણાનુ મનાવવું એ તા ભૂલ છે.
काव्य निरूपण.
“ રત્નાકર ” લખે છેઃ—
કાવ્યનું યથાર્થ નિરૂપણ એક એવા વિષય છે કે જેના ઉપર સાહિત્યકારો લાંબા વખતથી પાતપાતાના મતને અનુસાર ઘણું જ લખતા આવે છે. તથાપિ ો ધ્યાન દઈને વિચારીએ તા . એના ગ્રન્થાથી સંપૂર્ણ સતાષ થતા નથી. મૂળ વિષયા ઉપર એવા વાંધા પડ્યા છે કે એમાંથી કાઇ ઉપર એ ચાર સાહિત્યકારોની એક સંમતિ પ્રાપ્ત થવી ઘણી કઠિણુ છે. એકના લક્ષણને ખીએ અ ંગીકાર કરતા નથી અને ખીજાની વાતને ત્રીજો પરાસ્ત કરે છે. એથી પરિણામ એવું આવે છે કે ભણવાવાળા બિચારા ગભરાઇ જાય છે અને એમ નક્કી નથી કરી શકતા કે આપણે કાના મતને વાસ્તવિક સમજવા. કેટલાએકના તેા પેાતાના લખેલા ગ્રન્થામાં પણ એવા પૂર્વાપર વિરોધ પડે છે કે એના પોતાના સિદ્ધાન્તનુ જ સિદ્ધ થવુ અસભવિત થઈ પડે છે. આના સિવાય એ લેાકેામાંથી કાઇ કાઇએ આ વિષયને અતિ સૂક્ષ્મ અને કઠણ સમજી દ્રઢતાપૂર્વક પોતાના સિદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com