________________
નામલક્ષણ વિચાર. જો ધ ફ્યુતા” આ વાક્યમાં કાક શબ્દથી દયુપઘાતક માત્રનું ગ્રહણ થાય છે. “જો શૈતિ” આમાં કેવલ શબ્દ
જ પ્રવેગ કરવામાં આવે એમાં તો કેવલ કાકનું જ ગ્રહણ થાય છે; કેમકે ઉપલક્ષણમાં અન્વયને બાધ નથી. એથી વાકયની આવશ્યકતા નથી. અહીં તે તાત્પર્યને બાધ છે. તેથી ધેરી કવિઓએ કાવ્યશભાકર ધર્મરૂ૫ અલંકાનાં ઉપમાદિ નામ રાખેલ છે. તે એ એ નામાર્થો સબંધી કાવ્યશભાકરધર્મરૂપ ચમત્કારોનાં ઉપલક્ષણથી ગ્રહણ ન કરે તે કવિના તાત્પર્યને બાધ થાય છે. ધરીએ પ્રત્યેનીક ન્યાયથી પ્રત્યેનીક અલંકાર માન્ય છે. આને અક્ષરાર્થ વફ્ટમાણુ પ્રત્યેનીક અલંકારના પ્રકરણમાં કહેવામાં આવશે. અહીં ચમત્કાર પક્ષમાં છે. આ વાગ્યાથે તે અનીક પ્રતિ કરવું એ છે, તેથી અહીં વિશ્રામ કરે તે પક્ષીના પક્ષી પ્રતિ કરવું, પક્ષીનું કરવું, પક્ષીના પક્ષીનું કરવું ઈત્યાદિ પક્ષ સંબંધી ચમત્કારેનું ગ્રહણ ન હોવાથી વક્તાના તાત્પર્યને બાધ થાય છે. પક્ષીને પક્ષી પ્રતિ કરવું ઇત્યાદિ લાર્થ છે. પક્ષતા સબંધ છે; અને પ્રયેાજન લાઘવથી કહેવું એ છે. સર્વને ગણાવવાથી ગૌરવ થાય છે. એમ નહી કહેશે કે ધેરીનું એ તાત્પર્ય હતું તે સૂક્ષમ ઈત્યાદિની પેઠે આ અંલકારને “ સર્વ સંગ્રાહક પક્ષ”નામ કેપ ન રાખ્યું? કેમકે એ વિષયને કઈ ન્યાય હોય તે એથી એ અલંકારનું પ્રદર્શન કરવાથી હૃદયંગમ સારું થાય છે. એથી અન્ય પણ મુદ્રા ન્યાયથી મુદ્રા, દીપક ન્યાયથી દીપક આદિ અલંકારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાહિત્ય શાસ્ત્રમાં ઉપલક્ષણથી સજાતીય ચમત્કારને સંગ્રહ થઈ જાય છે.
એવું પણ ન કહેશો કે કવિ નામ રાખે એ તે લક્ષણ રૂપજ હોય છે. જતિષ, ન્યાય, વ્યાકરણ આદિ શાસ્ત્રકારોએ નવીન વાર્તા કલ્પીને “કુજ્યા, અગ્રા, ચરજ્યા, ઉમણ્ડલ, સમવાય, વિભકિત, ઉપસર્ગ ” ઈત્યાદિ સેંકડો ચગરૂઢ નામ નવીન કલમાં છે. તેમાં કોઈ નામમાં લક્ષણ એગ્ય અર્થ નથી નીકળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com