________________
નામલક્ષણ વિચાર
માણિતિ” પાણિગ્રહણ નામના ગાર્થમાં વિવાહ એ અંશ નથી આવેલે. પાણિગ્રહણ વિવાહનું એક અંગ છે. પરંતુ રૂઢિથી ભાર્યપ્રાપ્તિ હેતુરૂપ પાણિગ્રહણને બંધ થઈ જાય છે. એ નામ કિયાવાચી છે. ત્રિફલા નામને ગાથે ત્રણ ફોને સમુદાય છે તેથી એ તે ત્રણ ફલના સમુદાયમાં સર્વત્ર છે, પરંતુ અન્યત્ર અતિવ્યાપ્તિ મટાડવાને માટે “હરડે, બહેડા અને આમળા” રૂ૫ ત્રણ ફોના સમુદાયમાં રૂઢિ છે. ચિન્તામણિ કોષકારે કહ્યું છે -
ત્રિા હરિતક્રયાવિપત્રિ” ત્રિફલા નામના ગાર્થમાં “હરડા, બહેડા, આમળાં” એ અંશ આવેલ નથી, પરંતુ રૂઢિથી “હરડા, બહેડા, આમળાં” એ ત્રણે ફલેના સમુદાય રૂપ અર્થને બંધ થઈ જાય છે. આજ ઉપમા અલંકાર નામને ગાર્થ “સમીપ કરીને કરેલ વિશેષ જ્ઞાન” છે, પરન્તુ સમીપ કરવાથી ન્યૂનતા, અધિકતા અને સમતા એ સર્વનું જ્ઞાન થાય છે ત્યાં સમતામાં રૂઢિ છે. અતિશયોક્તિ અલંકારના નામને ગાર્થ લંઘનની ઉક્તિ છે. તે લંઘન તે આજ્ઞા, સમુદ્ર, પર્વત લેકસમા ઇત્યાદિમાં સર્વત્ર છે, પરન્તુ અન્યત્ર અતિવ્યાપ્તિ મટાડવાને માટે લેકસીમાના લંઘનમાં રૂઢિ છે. અહી એગ અને રૂઢિની મિશ્રિતતાથી લકસીમા લંઘનરૂપ અર્થને બંધ થાય છે. અતિશયોક્તિ નામના ગાર્થમાં લોકસીમા એ અંશ આવેલ નથી, પરંતુ રૂઢિથી લકસીમાતિલંઘન એટલા અર્થને બોધ થઈ જાય છે અને આ અલંકારના સ્વરૂપમાં આથી અતિરિક્ત કે અંશ શેષ નથી. એથી અન્ય લક્ષણ બનાવવાની કાંઈ આવશ્યક્તા નથી. અપ્રસ્તુતપ્રશંસા અલંકારના નામને
ગાથે અપ્રસ્તુતકથા છે. તે અપ્રસ્તુતકથા તે કઈ પ્રસંગમાં અથવા અપ્રસંગમાં સર્વત્ર કહેવામાં આવે છે.
યથા. कहत मात जसुमत कहांनि पौढे हरि पलना, रामनाम भूपति भयौ मुसिय ताकॅहँ ललना ।
पितुआज्ञा वन वसिय हरिय तिय तहां लंकपति, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com