________________
નામલક્ષણવિચાર..
૨૯
કે રૂઢ નામને કાંઈ અવયવાર્થ થતો જ નથી, એથી લક્ષણને ભાગ ભિન્ન થશે. રૂઢ નામ લક્ષણ નથી બની શકતું તે તે સમીચીન નથી? કેમકે રૂઢ નામ પણ નિરર્થક નથી થતું. સમુદાયમાં શક્તિથી એને પણ અર્થ થાય છે. અમે ૮૧ એકાશી અલંકાર માનશું. એમાંથી રૂઢ નામ ત્રણ છે. અલ્પ, મુદ્રા અને સૂક્ષ્મ. અલ્પ એટલે ડું. તેથી જ્યાં અલ્પતા ચમત્કારિક હોય ત્યાં અલ્પ અલંકાર. મુદ્રા એટલે મહાર છાપ. તેથી જ્યાં મુદ્રાચાય ચમત્કારિક હોય ત્યાં મુદ્રા અલંકાર. જે. મકે દીપકન્યાયથી દીપક અલંકાર અને સૂક્ષ્મ શબ્દનો અર્થ અન્યને જ્ઞાત ન હોય એ રીતે બતાવવું. તેથી જ્યાં સૂક્ષમતા ચમત્કારિક હોય ત્યાં સૂક્ષ્મ અલંકાર. ચમત્કાર અથવા શેભાકરવ. તે એ અલંકારના નામથી લભ્ય છે. એ નામેથી પણ એ અલંકારના સ્વરૂપને બંધ સ્પષ્ટ થઈ જાય છે. મેટાં વૈગિક નામની અપેક્ષા ન્હાનાં રૂઢ નામથી અલંકારનું જ્ઞાન હોવું એ લાઘવની અતિશયતાથી અધિક ઉપગી છે.
એવું નહિ કહેશે કે ગરૂઢનામનો અર્થ તે ગશકિતએ કરીને જ થાય છે. રૂઢિ કેવલ એટલા માટે અંગીકાર કરવામાં આવી છે કે ગરૂઢ શબ્દોમાં ગજન્ય અર્થને કઈ જગાએ અધિક અર્થ થઈ જાય છે. અને કઈ જગાએ ન્યૂન અર્થ રહી જાય છે. એ જગોએ રૂઢિથી કેવલ ગજન્ય અર્થ ઘટાડી લેવામાં આવે છે, અથવા વધારી લેવામાં આવે છે. જેમકે નીરધિ શબ્દને ગજન્ય અર્થ જલનું અધિકરણ છે, પરંતુ એથી રૂઢિ અંગીકાર કરવામાં આવી છે, કે ઘટાદિકેની વ્યાવૃત્તિ કરવામાં આવે અને ક્ષીર સમુદ્રાદિમાં પણ નીરધિ શબ્દને પ્રયોગ થઈ શકે. ઘટાદિકમાં નરધિની વ્યાવૃત્તિ કરીને સમુદ્રમાં નિયમન કરવું એ તે ગાર્થનું ઘટાડવું છે, અને વધારવું એ છે કે નીરધિ શબ્દને ક્ષીરનીરધિ એ ક્ષીર સમુદ્રમાં પ્રયોગ થવો એ અલંકારોનાં ગરૂઢ નામ છે. એમાં અર્થ તે ગજન્યજ કરવામાં આવશે. એમાં કેટલાંક લક્ષણ તે નીકળે છે, પરંતુ સર્વ લક્ષણ નથી નીકળી શકતાં. જેટલા અંશ આ નામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com