________________
યોગરઢ અર્થાત મિશ્ર લક્ષણ.
૧૭ ત્યાં તે તુજ એષ્ટ જોઈ અતિ અકળા હું; સુંઘવા ગુલાબ ધસ્ય બનીને અધીર પણ,
ગેરી તુજ ગાલ જોઈ ખૂબ ગભરાયે હું. આમાં કેલર, દાંત, છીપ, કર્ણ, બિસ્મ, એણ, ગાલ વગેરે રૂઢ શબ્દો છે કે જેની વ્યાકરણની રીતિએ વ્યુત્પત્તિ થઈ શકતી નથી.
__ योगरूढ अर्थात् मिश्र लक्षण.
જે શબ્દની વ્યાકરણની રીતિ મુજબ વ્યુત્પત્તિ થઈ હોય અને તે રૂઢની માફક અન્ય અર્થમાં ન વપરાય તે ગરૂઢ અર્થાત મિશ્ર કહેવાય છે.
યથા
વારિ૩. વારિજ” એ કમલનું ગરૂઢ નામ છે. વારિ અર્થાત્ જલથી, 9 અર્થાત્ જન્મેલ. આ અવયવાર્થ તે વૈગિકતા છે. અને જલથી છીપ, શંખ ઈત્યાદિ પણ જન્મ પામે છે, પરંતુ એમાં વારિજ નામની પ્રવૃત્તિ નથી. વારિજ નામની પ્રવૃત્તિ તે કમલમાંજ છે, એથી એ રૂઢિ છે. આ રીતિથી કમલનું વારિજ” નામ વેગ અને રૂઢિથી મિશ્રિત છે.
યથા ચાર ભુજાવાળા સુર હોય છે અનેક છતાં, ચતુર્ભુજ નામે એક વિઘણ ઓળખાય છે. ભવ્ય વિષ્ણુ અને બ્રહ્મા આદિ મહા દેવ છતાં, - મહાદેવ નામે માત્ર શંભુ સમજાય છે. સગરથી ઉપજ્યા સહસસાઠ પુત્ર પણ, સાગરનું નામ માત્ર સિન્ધને અપાય છે. પાણીથી પદાર્થ ઘણુ પામે છે પ્રસિદ્ધ જન્મ, છતાં કંજ નામે ભાન કમળનું થાય છે.
આમાં અર્થ સ્પષ્ટ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com