________________
યૌગિક લક્ષણ. છે અને આવાં ઉપલક્ષણથી સંગ્રહને સાહિત્ય શાસ્ત્રમાં અંગીકાર અવશ્ય છે. કેમકે કવિની રચના અપાર છે અને નવી નવી થતી જાય છે તેથીજ કેશવ કવિએ કહ્યું છે –
वानी जग रानीकी उदारता वखानी जाय । ऐसी मति उदित उदार कौनकी भइ ।। देवता प्रसिद्ध सिद्ध ऋषिराज तप वृद्ध । कहकह हारे पै न कहि काहूनें लई ॥ भावी भूत वर्तमान जगत वखानत है । केशोदास क्योंहु न वखानी नैंक हू गई । पिता गावै चार मुख पूत गावै पांच मुख । पोता गावै षट् मुख तद्यपि नई नई ॥
નામાર્થરૂપ લક્ષણ સર્વસંગ્રાહક હોવાથી અવ્યાપ્તિ દેષ રહિત છે અને કયાંઈ વિજાતીય વસ્તુમાં અવયવાર્થની પ્રવૃત્તિ હોય ત્યાં વેગ અને રૂઢિની મિશ્રિતતાના અંગીકારથી એ પ્રવૃત્તિ રેકાઈ જાય છે. શબ્દ ત્રણ પ્રકારના છે. ? ચૌલિ, ૨ ર૦ ર મિશ્રિત,
__यौगिक लक्षण. જે શબ્દની વ્યાકરણની રીતિ મુજબ વ્યુત્પત્તિ થઈ શકતી હોય તેને યૌગિક કહે છે.
યથા.
સુધાંશુ. “” અમૃતનું નામ છે, અને “અંશુ” કિરણનું નામ છે. એથી “અમૃતના કિરણવાળો” એ ચન્દ્રનું યૌગિક નામ છે.
યથા, ઉન્નત ઉરોજ દ્રય ભૂધર સમાન ભાસે, કટિ મૃગરાજ તણી ભ્રાન્તિ ભરનારી છે મેહ કરનારી ગતિ મદઝર જેવી મંદ, વદન હિમાંશુ પ્રભા તાપ હરનારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com