________________
૧૮
કાવ્ય શાસ્ત્ર,
આહીં અન્યત્ર પ્રવૃત્તિ ન હવામાં નિમિત્ત તો નામ રાખવા વાળાની ઈચ્છા છે. આ પ્રકારે નામાર્થરૂપ લક્ષણની પ્રવૃત્તિ વિજાતીયમાં ન હોવાથી અતિવ્યાતિ દેષ રહિત છે. ઉક્ત રીતિએ કરીને અતિવ્યપ્તિ આદિ દેષની નિવૃત્તિને સિદ્ધાન્ત નામના માટે જ છે. લક્ષણેના માટે નથી. એથી લક્ષણેમાં ઉક્ત દોષ નિવારણાર્થે શાસ્ત્રકાર યત્ન કરતા આવ્યા છે.
મુક્તાવલીમાં યોગિક શબ્દનું આ લક્ષણ છે. “ચગાવાયેવાર્થે લુચ તથૌ”િ જ્યાં અવંયવાર્થને જ બંધ હોય છે એ વૈગિક. રૂઢ શબ્દનું આ લક્ષણ છે – " यत्रावयवशक्तिनरपेक्ष्येण समुदायशक्तिमात्रण बुध्यते तद्रढम्"
જ્યાં અવયવાર્થની અપેક્ષા વિના સમુદાય શક્તિ માત્રથી બાધ થાય છે એ રૂઢ.
ગરૂઢ શબ્દનું આ લક્ષણ છે. “यत्र तु अवयवशक्तिविषये समुदायशक्तिरप्यस्ति तद्योगरूढम् " - જ્યાં અવયવશક્તિમાં સમુદાયશક્તિ પણ છે એ ગરૂઢ ગરૂઢ શબ્દમાં રૂઢિ માનવાનું પ્રયોજન મુક્તાવલીમાં આમ કહ્યું છે - " रूढिज्ञानस्य केवलयौगिकार्थज्ञानप्रतिबन्धकत्वम्"
રૂઢિજ્ઞાન, કેવલ ગજન્ય અર્થ જ્ઞાનનો પ્રતિબન્ધક છે. “વારિક” અહી ગજન્ય અર્થ જલથી જન્મેલ શંખ, છીપ, ઈત્યાદિ સર્વનું જ્ઞાન કરાવે છે. ત્યાં રૂઢિ પદ્મથી ઈતર શંખ, છીપ ઈત્યાદિના જ્ઞાનને રેકી દે છે. વૈગિક નામજ લક્ષણ હેવામાં તે વિવાદ નથી. રૂઢ શબ્દના વિષયોમાં બે મત છે. કેટલાક ઉણાદિકેથી સિદ્ધ થએલ શબ્દને વૈગિક માને છે અને કેટલાક ઉણાદિ સિદ્ધ શબ્દને રૂઢ માને છે. એજ કહ્યું છે
“વા િચુના રઘુનાથ'
ઉણાદિક શબ્દ વ્યુત્પન્ન અર્થાત્ ઐગિક અને અવ્યુત્પન્ન અર્થાત રૂઢ છે. તેથી ઉણાદિ સિદ્ધ શબ્દોને રૂઢ માનવાવાળા જે એમ કહે
દિલાવ
ગજન્ય અ
ય શખ, છીપ, છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com