________________
શ્રી ધર્મઘોષ નામના આચાર્ય મહારાજે પ્રતિબંધ કર્યો હતું. હવે અહીં જુએ. જુઓ ત્યારે, સમાદિત્ય મહર્ષિને જીવ આચાર્ય મહારાજને જન્મ જનમે મેળવીને આત્મપરાવર્તન અને જીવન પલટે કરવાનું ચુક્તા નથીતમારું કાર્ય એ રીતે ચાલુ છે ને ? ધ્યાન રાખજે, એકદમ ઉતાવળથી હા કહેતા નહિ. અહીં તે પૂર્વના બે ભવમાં આચાર્ય મહારાજના આલંબને સુંદર આત્મપરાવર્તન કરેલાના પ્રતાપે આ ત્રીજા ભવમાં હજી આચાર્ય મહારાજને પામ્યા નથી ત્યાં પણ માતાનું પિતાની સામે પાકું વૈર જેવા છતાં પિતે મેષ નથી કેળવે, પણ તાત્ત્વિક રીતે કષાયોની પ્રબળતા-ભયંકરતા વિચારી છે! વૈરાગ્ય જગાડ છે! પિતાના પાપને વિપાક વિચાર્યો છે! આવી પણ માતાને કશું પોતાનું જોર બતાવી દેવાનું નહિ, પણ ઉલટું એને કલેશ ન થાય માટે ઘરમાંથી પતે નીકળી જવાનું મુનાસિબ ધાર્યુ! ધાર્યું ! માણસ ધારે તે કેટલી બધી ઉચ્ચ કક્ષાએ ચઢી શકે છે! પવિત્ર અવસ્થા બનાવી શકે છે! સંત હૃદય સજી શકે છે! ત્યારે તમને શું લાગે છે? આવી પવિત્ર સંત અવસ્થા એ સુંદર? કે એનાથી વિપરીત માતાની સામે ઝગડવા કરવાની દશા એ સુંદર ? ભૂલતા નહિ. ઝગડવું એ શેતાની દશા છે, એ અપવિત્ર શયતાની અવસ્થા તે જંગલના વાઘ-વને અને યાવત્ જંતુને ય આવડે છે. માટે-સ્તે જીવ બિચારા સંસારમાં ભમ્યા કરે છે માનવ ભવે તે પવિત્ર સંતહદય કેળવવાની જરૂર છે. સંતહુદય