________________
પર્વતની ગુફામાં ઉછરી રહ્યો છે. સિંહ ફરતે ફરતે નિધાન પાસે આવે. પૂર્વ ભવમાં અભ્યાસ કરેલી ભાવનાથી એuસંજ્ઞાએ નિધાનની મૂછ કરે છે; મનમાં એની માલિકી માની લે છે.
કેટલેક કાળ વીતી ગયે, ત્યાં વીરદેવ રાજાએ આ ઈદેવને એક લહમીનિલયનગરના રાજા માનભંગ પાસે કાર્યસર મોકલ્યો. તું ઈન્દ્રદેવ કેટલાક પુરૂષના પરિવાર સાથે અહીં આવી રહ્યો છે ત્યાં કાલક્રમે આ પ્રદેશમાં આવ્યું અને નીધિના વૃક્ષ નીચે બેઠે. એટલામાં ત્યાં દૂરથી પર્વતની ગુફાના નાકે બેઠેલા સિંહે તને જે! લે-સંજ્ઞાથી સિંહના ચિત્તમાં વિપર્યાસ થયે; જમણા ઉત્પન્ન થઈ ગઈ
આ માણસ અહીં આવ્યું છે? ધન ઉંચકી જવા આવ્યો લાગે છે. ખબર નથી એને, કે આ તે વનને રાજા ! ઉભે રહેજે, તને બતાવી દઉં !” એમ વિચારતેક ઉો.
આ પણ ખૂબી છે! ઈન્દ્રદેવને આરામ કરવાનું અહીં જ સૂઝયું. તમે તે એમ માને છે ને કે “માણસ હેશિયાર અને સાવધાન હોય તે શું વાંકે આવે?' પણ મેં જેને માટે આવા વાંધા લાવીને મૂકે, તેની સાવધાની ય રદ જાય છે! અને કર્મ અણધારી જીવની અવનવી સ્થિતિ ઉભી કરે છે. એમાં માણસના ગુમાન પણ નકામા, અને દીનતા પણ નકામી છે. માટે દેવ જે ય ગમે તે હોશિયાર હોય, પણ એનાં નવા ઉદય પામતા તિર્યંચ ગતિ વગેરેના કર્મ એવી સ્થિતિમાં લાવીને એને મકે છે કે કોઈ તેને બચાવનારા નથી !