________________
હોય છે. એવા અવસરે તે સામે જિન વચનને ખૂબ અભ્યાસ જોઈએ, જૈન તનું ગંભીર વિસ્તૃત જ્ઞાન જોઈએ કે જેથી પ્રસંગે પ્રસંગે ઝટ સ્વાત્મરક્ષણ કરી શકીએ.
પ્રકરણ-૧૨ -: વિચિત્ર પ્રસંગ ઉપર ઉમદા વિચારણા ––
નોકરને તે માત્ર ગપગોળો જ હતે પણ સમુદ્રદત્ત સ્વાત્મરક્ષણની વિચારણામાં ચઢી ગયે, મનને આશ્ચર્ય તે થાય ને કે “પત્નીના જીવનમાં આ શું બન્યું ?” પણ એ શાણે છે, જિનવચનથી ભાવિત છે, તેથી સ્વતઃ સમાધાન કરી લીધું કે, “મેહના આવેશમાં કઈ વસ્તુ અસંભવિત નથી. પણ એટલું ખરું કે સંસાર ને આવી રીતે જીવને ગફલતમાં નાખતા હોય તે એવા સંસારને વળગી રહેવાનું શું કામ છે સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વર દેવના પ્રરૂપેલા ધમને પામેલા, પ્રરૂપેલા તરવને સમજનારે આત્મા સંસારના આવા વિશેષરૂપે બનતા પ્રસંગમાં આત્મરક્ષણની ધાર્મિક ભાવના અવશ્ય ભાવે છે. જો કે જાગ્રત આત્માઓ તે ચાલુ પ્રસ ગને પણ વૈરાગ્ય-દષ્ટિથી જુએ છે, પણ વિશેષ પ્રસંગે તે જરૂર વૈરાગ્ય વધે. આ ઉપકાર કરે છે? શ્રી અરિહંતના આત્મ-પ્રધાન શાસનને છે, ખુદ અરિહંત દેવના તેવા જીવનને છે. અરિહંત પરમાત્માના જીવે પૂર્વજીવનમાંથી એવી સાધના શરૂ કરી હોય છે કે એ કઈ એવી ખાસ ઘટના બનતાં આત્મરક્ષક વૈરા