________________
સાધુઓએ આવું કોક આશ્વાસન આપ્યું. એટલામાં ગુરુમહારાજ અનંગદેવે આને છે. ત્યાં એમને સમુદ્રદત્તે વંદના કરી, ગુરુજીએ ધર્મલાભ શબ્દથી એનું અભિનંદન કર્યું. અને સમાચાર પૂછયા
અહીં ક્યાંથી ? એકલે કેમ? ધર્મ પ્રવૃત્તિ શી ચાલે છે? વ્રતનું પાલન કેમ છે ?” અસમાધિ-
દુનની આફત સૌથી મોટી :સમુદ્રદત્તે એમને પણ વિનયથી બધી હકીક્ત કહી, જે કે પિતે તત્ત્વપરિણતિથી રંગાયેલે છે, છતા સંસારી ગૃહસ્થ છે, સગવશ દુર્થાન અને અસમાધિમાં ન પડી જાય એટલા માટે ગુરુએ તાત્વિક આશ્વાસન આપ્યું. ગુરુઓ કલ્યાણમિત્ર હોય છે. કલ્યાણમિત્ર દુર્ગાન-અસમાધિથી બચાવવા ખાસ ઉદ્યમ કરે છે. કેમકે જીવને મેટામાં મેટું નુકસાન દુર્થાન અને અસમાધિથી છે, મેટામાં મોટી આફત એ છે, મત પણ આફત નથી જે ચિત્ત શુભ ધ્યાન અને સમાધિમાં હોય છે. ત્યારે મૃત્યુથી વધીને બીજી કઈ . દુન્યવી આફત ગણાય ? અને કદાચ કોઈ ગણે તેય, ત્યાં જે દુર્યાનથી બચાય, અસમાધિ શિકાય, તે જીવનું મહાન રક્ષણ થવાનું. બાકી તે આફત હેય નાની, પણ મૂરખ જીવડે અસમાધિ અને દુર્થોનની મોટી આફત વહેરે છે ! એ મોટી આફત એટલા માટે કે પહેલું તે અહીં જ જીવને વધારે વિહળ અધીરે, કાયર, અને અવિચારી બનાવે છે. તેથી કેટલીકવાર પેલી આફત સુધરવા જેવું હેય પણ