________________
૩૩૯
ખરી વાત તે એ છે કે અલ્પ ભાગ્યવાળાને ધર્મબુદ્ધિ જ થતી નથી ખાસ ધર્મબુદ્ધિ થાય છે તે માનવું કે પુણ્ય વધી રહ્યું છે. ઘણે ઉપદેશ સાંભળવાને હતે. અંતરમાં
ધ ન જાગતો હોય તે સમજવું કે પુણ્ય બહુ અ૫ છે. પણ પાપને દય વતી રહ્યો છે. વળી બેધ જાગવા છતાં ચારિત્ર લેવાના ઉલ્લાસ ન જાગતા હોય તે પુણ્યની ખામી ગણાય. એવી સ્થિતિ પિતાના આત્માની દેખાય ત્યાં પિતાનું પુણ્ય વધારવા પ્રયત્ન કરવો જોઈએ. પુણ્ય શી રીતે વધે?
પુણય કેમ વધે ? –
એ વધારવાને ઉપાય, દેવગુરુની ખૂબ ખૂબ સેવા સિવાય બીજો નથી. આજે પૂછે “શું કરે છે?” કહેશે કે “ધર્મ નથી સૂઝતે એટલે પાપકર્મ કરીએ છીએ.” તે શું એનાથી પાપ વધવાના કે પુણ્ય? પાપ! તે અહીં તે નહિ પણ ભવિષ્યમાં ય ધર્મ મળશે? એ વખતે ધર્મ સૂઝશે? આજ સુધીમાં જે કઈ આત્માને ધર્મ સૂઝ છે, તે સહજભાવે નથી સૂઝ, ઠીક છે. શાસ્ત્રમાં નિસર્ગને સમ્ભત્વ પ્રકાર કહ્યો છે કે જેમાં આત્માના કર્મની સ્થિતિ બાહ્ય નિમિત્ત વિના પણ ઓછી થઈ જાય છે. તે પણ આંતરિક પુરૂષાર્થ એને એ જગતે હોય છે કે મિથ્યાત્વ મેહને ક્ષયેશમ કરી શકે છે. મોટે ભાગે જગતના જીવોને બહારનું નિમિત્ત મળતાં પુરુષાર્થ જાગે છે, તે સમકિત પ્રગટ થાય છે. એટલે પુરુષાર્થ જગાડે પડે છે. એ અદ્ધરથી પડે એવું